Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૪૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નહિ ? આને ઉસૂત્ર માનવું કે નહિ? જે વસ્તુ છે તે રૂપે સૂત્રકારે કહી છે. એની વિરૂદ્ધ બેલવામાં આવ્યું તે સૂત્ર વિરૂદ્ધ થઈ ગયું–તે ઉસૂત્રભાષી–અનંત સંસાર થઈ ગયે.
સમ્યફવને અંગે પ્રરૂપણીય પદાર્થ તેમાં જિનેશ્વરના વચનને અનુસરીને વર્તવું છે. નિનાન્નર તi એ તત્વની પ્રતીતિ છે, પ્રરૂપણાને અંગે જું હું બોલવામાં આવે તે “ઉસૂત્ર”. તે સિવાય બીજું વ્યાવહારિક જે “મૃષાવાદ તે મૃષાવાદને ત્યાગ ન હેય. ઉસૂત્રની વ્યાખ્યા
જમાલિનનું નિરૂપણ કરે છે ને કહે છે કે મહાવીરે કહ્યું તેવું નહિ. કહેનારને ઉડાવી દીધા. જીવ, અજીવ, જીવ કહેવા તે જુદી વસ્તુ છે, કાળીને પીળી વસ્તુ કહેવી તે જુદી વસ્તુ છે, જે મોક્ષને અંગે આદરણીય તરીકે ગણવેલા પદાર્થો, આચારે, પ્રરૂપણાને અંગે નિયમિત કરેલા પદાર્થોમાં વિરૂદ્ધ બેલે તે “ઉસૂત્ર”. અઢારમું પાપસ્થાને એક બાજુ
* ને બીજાં બધાં એક બાજુ * મૃષાવાદ અને મિથ્યાત્વ આવે તે અનંત સંસાર થાય. એકલું મૃષાવાદ આવે તે અનંત સંસાર ન થાય. તત્ત્વવિષયક, તીર્થકરને કથન વિષયક, સૂત્રો વિરૂદ્ધ બોલવામાં મૃષાવાદ જોડે ' મિથ્યાત્વ થાય, બે થયાં તે અનંત સંસાર; બે ન થાય તે
અનંત સંસાર નહિ. ગુજામાં બે રૂપિયા છે. કેઈએ માગ્યા. વિચાર થયે નથી આપવાત્યારે કહ્યું “નથી. આ એકલું મૃષાવાદ. પલટે ખાય તો તોડી નાખે
હિંસા સર્વ પ્રાણને નાશ કરે છે. મૃષાવાદ અને મિથ્યાત્વ