Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
આઠમું]
સ્થાનાંગસૂત્ર
૧૦૯
છાપ મારનાર ચરકરણાનુગ
ચરણકરણનુગ ચોવીસે કલાકને જરૂરી. કથા જાણું, પણ કથા કહેવા પ્રસંગ આવે ત્યારે ને? એ ત્રણ પ્રસંગ આવ્યા કામના. ચરણકરણનુગ વીસે કલાક કામને. ત્રણેની જડ અહીં ચરણકરણમાં. ચોકડી પડી ગએલી હેત તે એમના કહેલા આત્માના સ્વરૂપને માનત કે? ભગવાનનાં વચનો માનીએ છીએ, આત્માનું સ્વરૂપ માનીએ છીએ તે ચરણકરણની બલિહારી છે. રાગ, દ્વેષ, મેહના અભાવે મહિના, વર્ષો, યુગો રહ્યા ત્યારે ભગવાનનું વચન ટંકશાળ લાગ્યું. કિમત ચાંદીની પણ છાપ મારનાર લેતું હોય તો તે ચાંદી છે. કેવળજ્ઞાનથી પદાર્થો જાણીને કહ્યા, પણ એ કેવળી છે એનો ભરોસો? એમના વતન ઉપર. સેનાના સિક્કા પર છાપ મારી લોઢાના સિક્કાઓ. ભગવાનના સ્વરૂપને અંગે છાપ મારનાર હોય તે તે ચરણકરણનું લેતું જ છે. કેવળજ્ઞાન મેળવી આપ્યું ચરણકાણે. કેવળજ્ઞાનવાળે ચરણકરણ વગરનો હેતું નથી. જેમ રાજાના કુંવરે લેઢાનું સ્વરૂપ ધ્યાનમાં લીધું, તેમ ચરણકરણાનુગ લેઢાની ખાણ જે છે. આના ઉપર બધાને આધાર. પાંચમા ઠાણામાં ચરણકરણની છાપ - આત્માને જાણને, કથા સાંભળીને કરવાનું શું? આત્માને કર્મબંધ, આરંભ પરિગ્રહ, વિષયકષાયથી બચાવવાને. એનું નામ ચરણકરણાનુગ. ગણધરે પાંચમા ઠાણામાં ચરણકરણની છાયા કરી. વર મરાયા–એમણે મહાવ્રત લીધાં હતાં તે સારા માનીને કે ખોટાં માનીને? સારા માનીને.
: ખેટે રૂપિયે કાપી નાંખવાને
જે નિખાલસ દિલને, સારો હોય તે તે સારી મેળવેલી