Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
નવમું] સ્થાનાંગસૂત્ર,
૧૨૩ - જુદા છે. નિબંધમાં ભાવાર્થ એક સરખો-અર્થ જુદા ના. હોય, પણ નિબંધની વાકય રચના જુદી જ પડવાની. બીજા તીર્થકર થાય તે વખતે મોક્ષમાર્ગ બંધ થયેલ હોય તેથી તીર્થ સ્થાપના થાય અને ગણધરે દ્વાદશાંગી ર. . આગમના આધારે દેવ-ગુરૂ
હવે મૂળ વાત પર આવ-ગણધરોએ ગૂંથેલા આગમે. એ જ તારવાવાળા છે. અને તે આગામે શાસનના આધારભૂત દેવ, ગુરુ, ધમને સમજાવનારા અને મેશે દેરનારા છે. "હરિભદ્રસૂરિજી જણાવે છે કે શ્રી તીર્થકરને ઉદ્દેશીને કરે તે પણ સંસારમાં રખડી જશે. અત્યારે આ વાકય શ્રવણ કરનારને ભયંકર લાગશે. કયારે ? સમજાવ્યા વગર કહેવામાં આવે ત્યારે. .
. . . . . . . પિતાની બુદ્ધિકલ્પનાએ જે પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે, અને કેવળ સંસારને વધારનારી છે. ચોરી કરી, અને તે તીર્થકર મહારાજ માટે કરી છે. ખુદ તીર્થ કરને ઉદેશીને પણ તે ચોરી કરી હોય, તે પણ પરમાર્થથી વિચારીએ તે તીર્થકર માટે છે જ નહિ. દેવ, ગુરુ, ધર્મ અને સભ્યત્વનું સેવન અને મિથ્યાત્વને પરિડારાદિને આધાર આગમ ઉપર છે. પહેલા તારનાર કોણ? ' ' . ! ! ! ! !
પ્રશ્ન–પહેલો ગણધર તારનાર કે તીર્થકર તરનાર? ''
સમાધાન–ગણધરો તારનાર છે એમ શ્રી મહાવીર ભગવાન શ્રીમુખે જણાવે છે. કારણકે માનનારા આ રિપોર્ટ રિપેર્ટરને માનશે, પણ તે ભાષણ કરનારને પહેલે માનશે. કાં તે તે
૧ પરિશિષ્ટ પહેલું નંબર (૫) જુઓ. .. . . . . .. .