Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૩૧
દસમું]
સ્થાનાંગસૂત્ર પછી થાય ત્યારે બુદ્ધ એ અમારો અવતાર છે. જે બાજુ હવા થાય એ બાજુને ધર્મ લઈ લે, તેમ જૈને સાથે લડવામાં બાકી ન રાખી. હરિતના સામાનો ન જ્ઞનમંતિ–આટલું જેનો સાથે ખેડ્યું પછી થાક્યા ત્યારે કહી દીધું કે શિવજીની માયા છે. અન્ય, ઉપદેશ દ્વારા વધારા નથી
- જેન સિવાય બીજો એક પણ મત ઉપદેશ દ્વારાએ વધવા - પામ્યું નથી. જેની સાથે પૂરું ખેડયું, અને ન ફાવ્યા. ત્યારે અમારી શિવજીની લીલા છે એમ કહી નાખ્યું.
મિયાંને મહાદેવને ન બને તો પછી મહાદેવને મહમદને બની શકે નહિ. છતાં અલેપનિષદ કહી નાંખ્યું. જમાને થાય તેમાં ભળી જવું.
પુણ્ય પાપ અવસ્થિત વસ્તુ છે. જમાને ચાહે તેમ પલટે છતાં વસ્તુસ્થિતિ હોય તે રહે. તે પલટાય નહિ. જમાન પલટાયે પ્રરૂપણું ન પલટાય
જૈન ધર્મની એક જ સ્થિર વાત છે. જે વસ્તુ કેવળજ્ઞાનથી નિહાળી તે જ ભગવાને નિરૂપણ કરી, તેમાં ચાહે તેટલા જમાના જાય પણ ફેરફાર પડે નહિ. અમુક વસ્તુ જૂઠ એ ધર્મ હોય એવું વખતના વાયરા જેવું થાય નહિ. ચાહે યુગે, સદીઓ - વગેરે ચાલ્યા જાએ. જે તત્ત્વસ્થિતિ, તેમાં કાંઈ પણ પ્રકારે ફરક પડે નહિ. અર્થની અપેક્ષાએ દ્વાદશાંગી શાશ્વતી. જે અર્થો ઋષભદેવજીએ કહેલા તે જ અર્થો મહાવીરે કેવળજ્ઞાનથી જાણુને કહ્યા. બંને વચ્ચે મોટા અંતરો છતાં તત્વને બાધ આવે નહિ. પ્રત્યેકબુદ્ધો, સ્વયં બુદ્ધોનું જ્ઞાન ભક્ત, મહા