Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર જે એ બોલતું હોય તે વીતરાગ પણ બેલશે.
દેવને શાને માટે માને છે ? દેવને જવાબ લેવા માને છે? એનું તારે મેળવવું છે? તારી ખરાબી કાઢવી નથી! કર્તા કેણ છે? પરિણામ કર્યા છે, તે પરિણામનું સાધ્ય શું? તદન નિષ્કષાય દશા તે સાધ્ય છે તે પછી આલંબન કોનું હેયર સાધ્યવાળનું. દ્વાન (plan) મુજબ મકાન થાય છે. તેઓ લીલાદેવી પ્લાનના ચિથરી બા જેવા નથી. અહીં પ્લાન બરાબર છે. હેકાયંત્ર, વાન બેલે નહિ. પણ જાણનાર નાવિકને આધાર પ્લાન– નકશે અને હોકાયંત્ર છે. પ્લાન જે પ્રમાણે કરવું છે તે પ્રમાણેનું જ છે. તે પ્લાન બરાબર છે, પછી ભલે એ બેલે નહિ. પણ આદર્શ તે જોઈશે જ.
જે મનુષ્ય શારીરિક સંયેગની, સુખ-દુખની દરકાર નહિ કરનારે, મેહની સામે મરચા માંડીને બેઠેલે, તેને જે આ આશ્રમમાં આવીને લીલાદેવીનું હથિયાર હાથ આવે તે એ મેરાથી માર ખાય. એ માટે સૂયગડાંગ નામનું અંગ છે, કે જેનાથી દર્શન મેહનીયને, મિથ્યાત્વમેહનીયને, અને ચારિત્રમેહનીયને જય મેળવવાને છે. વગકરણમાં ભૂલ. .
હિસાબ–નામા વગરને વેપાર ખેડનારે ખત્તા ખાય. જે શ્રદ્ધારૂપ આચારમાં–સમ્યક્ત્વમાં સ્થિત થઈ ગયું છે, તે વર્ગીકરણ ન કરી શકે તે નામી-હિસાબ વગરના ઘેલા જેવું છે. જગતમાં કેટલા પદાર્થો છે? કેટલા લેવા લાયક છે? કેટલા છોડવા લાયક છે? તે વગેરેના કઈ રીતે વિભાગ પાડવા તેને ખ્યાલ ન હોય તે ચકકરમાં ચુરાઈ જાય. એક પણ પદાર્થમાં ભૂલ પડે તો બનાવેલી બાજી કામ લાગે નહિ.