Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૯૦
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
પછી જે આચાર દ્રુતિ બધાવનાર હતા તે તરફ જાય શાના? પ્રતિષેાધની સાથે દીક્ષાને વિચાર થયા. ચારિત્રની સાથે જ સમ્યક્ત્વ, અથવા પહેલાં સમ્યક્ત્વ થાય. ગણુધરાને સમ્યક્ત્વ અને ચારિત્ર સાથે
ચાવીસે તીર્થંકરોના થઈને ગણધરી ચૌદસા ખાવન, મ ડાવીરને અંગે અગિયાર ગણધર તે બધાને એક જ નિયમ, ૧૮ ખુશવં’' સમ્યક્ત્વની સાથે ચારિત્રની પરિણતિ.
આપણે અહીં બેઠા કે સૂતા છીએ. પાસે સાપ છે. અજવાળુ નથી થયું ત્યાં સુધી બેઠા છીએ. અજવાળું થાય તેા ઊડવાને વિલબ કેટલેા થાય ? જાણ્યાની સાથે જ ઝમકારે. ત્યાં જાણવાને અને અમકારાને વિલખ નથી. તેમ ગણધરમહારાજા માને જાણતા ન હતા ત્યાં સુધી તેમાં હતા, પણ જાણ્યુ એટલે તે સમ્યક્ત્વ અને ચારિત્ર થાય જ.
સભામાંથી-પ્રશ્ન-અનાદિ મિથ્યાત્વી મરુદેવા માતા એકસે આઠ એક સમયે મેાક્ષે જાય તેમાં મેક્ષે ગયા ? ના, એકસે આઠ તે અનંત કાળના પ્રતિપતિત હેાય તેમાંથી જાય. ગુણુ નાશે ગુણીને નાશ ન થાય
ગુણુ નાશ થયા ત્યારે ગુણી રહ્યો કયાંથી ? ગુણવાળા કાણુ ? આત્મા. ગુણ ધરાવતા હતા તે રહ્યો. શકા—ચાર હાય તે કેદી નહિં, કેદી નહિ તે ચાર નહિ, એમ તમારા હિસાબે થયું. કેદી થયા તે વખતે ચારી કરતા નથી, તેથી ચાર મટી
१. संमत्त चरित्ताई जुगवं पुत्रं व संमत्त (उत्त० अ० २८ गा० २९); जो सम्मत्तं चरित्तं जुगवं पडिवज्जति (आवं चूं० भा० १ g॰ ૧૨)
:
.