Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૮૯
સાતમું]
સ્થાનાંગસૂત્ર કબૂલ કરવાની હતી, તેથી તેમને દીક્ષા ગ્રહણ કરી. પણ ગણધરના પરિવારોએ દીક્ષા કેમ ગ્રહણ કરી? સમાધાન– વાદવિવાદને છેડે તત્વની કબૂલાતે, તત્વના જ્ઞાને આવે, વાદવિવાદના ફળ તરીકે પોતે હારી જાય તે અજ્ઞાનન-મેહને નાશ થાય છે. અજ્ઞાનને નાશ એ જ વાદને છેડે. વાદી કે પ્રતિવાદી બેમાંથી કોઈની સત્યની વાત જાહેર થાય તે જ છેડે. હું કહેતો હતો તે જૂ હું ને આ કહેતા હતા તે સાચું. આટલે વાદનો છેડે. પ્રશ્નોત્તરને છેડે સમજણ થાય. માન્યતા સ્વીકારના બદલે આચાર સ્વીકાર કેમ?
પ્રશ્ન-વાદના છેડાનો નિયમ છે, છતાં આમ કેમ? વિજિગીષ કથાવાદી હોય છે તેમાં આટલું તત્ત્વ હોય કે તમારી માન્યતા ખેટી ઠરે તે તમારે છેડવી, મારી બેટી પડે તે મારે છોડવી.” એ ફળની જગ્યા પર તેના આચારને સ્વીકાર. જ્ઞાનની સાથે વિરતિ થવી ન જોઈએ. સમાધાન-એ નિયમ અહીં નથી. જે જયપરાજ્યના નિયમથી વાદ શરૂ કર્યો હોય તે તેમાં સ્વમાન્યતા છોડી, પરમાન્યતા કબૂલ કરે છેડે આવે. પણ અહીં તેમ નથી. આચાર સ્વીમરમાં છેડે
પ્રશ્ન–અગિયાર ગણધરોએ આચાર સ્વીકાર્યો, એમાં છેડે કયાંથી આવ્યો? આચાર સ્વીકાર ફરજિયાત ન હતા. જે આચાર? સ્વીકારે વાદનો છેડો રાખીએ તે “ભાઈને નહતી લેવી પણ સલવાઈ ગયા. રાજાના અને પુરોહિતના છોકરાને દીક્ષાને અંગીકાર કરે પડે તેમ. વાદની સાથે સંબંધવાળો નથી તે આચાર લીધે કેમ? દીક્ષા સ્વીકારી કેમ? સમાધાન અમૃતપાન સ્વાધીન થયું તે વખતે વિષપાન કણ આદરે? તે