Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
જાણ, તે
તે સાથે
સાતમું]
સ્થાનાંગસૂત્ર ગયે. કારણ ગુનો કરતે હતો તે વખતે કરતો હતે. સમાધાન– ગુણ કાયમ છે, ગુણ કાયમ નથી. ગુણને ધારણ કરનારે તે એ “ગુણી. તેમ ચેરી કરનાર ચેર-તે વખતે ચોરી કરો કે ન કરે. ગુણ પ્રગટ થાય ત્યારે “ગુણી. સમ્યત્વ નાશ થાય ત્યારે . ગુણ નાશ. “સમકિત પામ્યો એમ કહીએ છીએ, એટલે સમ્યત્ર તે ગુણ છે. તેથી સમકિત નાશ પામે આત્મા નાશ. થયું નથી. ગુણ ધારનારો ગુણથી પતિત થયે. અજવાળું થતાં જ સાપને જાણ,
ઝબકવું, ને ખસવું થાય હવે મૂળ વાત પર આવ-ગણધરે જે વખત સાચા માર્ગને સમજે. તે જ વખતે માર્ગ સ્વીકારે. જેમ અંધારામાં બેઠા હેઈએ, જોઈએ, જેડે સાપ હોય, અજવાળું થયું કયારે? તમે જાણ્યું કયારે? ઝબકયા ક્યારે ? એ જુદાં પડે નહિ. એક સેકંડ (second)માં બધું થઈ જાય છે. જાણ્યા પછી સપનું ભયંકરપણું રૂંવાડે રૂંવાડે વસી જાય છે. દીવાનું કામ દોડાવવાનું નથી. દી તે ગોખલામાં બેસી રહ્યો છે, પણ સર્પનું ભયંકરપણું લાગે છે. સમજ્યા પછી વિલંબ ન હોય - ગણધરના આત્મા ઉત્તમ હોય તેથી સાચે માર્ગ સમજાય ત્યારે તરત ઝબકી ઊઠે. કેટલાક પ્રશ્નોત્તર કરવા આવે, સમજી ગયા, તેથી બધા કાંઈ દીક્ષિત થયા નથી. ગણધરના જીવમાં ઉત્તમતા ચોક્કસ, એ ઝવેરીના હાથમાં આવેલ હીરે ખોટો માલમ પડે તે ક્ષણવાર હાથમાં સંઘરે નહિ, તરત ફેંકી દે. ગણધરની એટલી બધી ઉત્તમતા કે સત્ય માર્ગ માલમ પડયે તે આચરતાં ક્ષણ વિલંબ ન કરે. એમણે સાધુપણું લીધું ને.