Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રશ્ન-આણુ શબ્દ મહાના વ્યવચ્છેદ માટે નહિ. “મહા શબ્દ અણુના વ્યવચ્છેદ માટે નથી. જ્યારે વ્યવચ્છેદ માટે નથી, તે પછી આ રાખવું ને એ રાખવું નહિ એ કહેવાને અર્થ નથી.
સમાધાન–ષભદેવજી પહેલા તીર્થકર. ચોવીસીમાં બીજા કષભદેવજી છે? તે પછી પહેલા કેમ? ઋષભદેવજી તે પહેલા જ છે. અવસર્પિણીની શરૂઆતમાં તીર્થને પ્રવર્તાવનાર વ્હાય તે તે આ છે, “પ્રથમ એ વ્યવચ્છેદ માટે નથી, પણ સ્વરૂપને જણાવવા માટે છે તેમ “મહા’ શબ્દ મહાવ્રતની અંદર રહેલા માટે છે પણ અણુના વ્યવચ્છેદ માટે નથી. “મહા એ એના સ્વરૂપને જણાવે છે. આવી રીતે સર્વથા વિરતિ તેનું નામ “મહાવ્રત. એ કહેવાથી મહાવ્રતનું પાંચપણું નકકી કર્યું. પuત્તા કહી બધાના નામે કેમ ચઢાવ્યું? * શંકા–મહાવીરસ્વામીએ પિતાના નામે લખેલી હુંડી પારકાના નામે કેમ ચઢાવી? લખે છે તે અને gmગત્ત કેમ કહે છે? વંજ મદાત્રતાનિ કઝાનિ કહે છે પિતે તે જગતને માથે શા માટે? હું પાંચ વ્રત કહું છું એમ કહે. પિતે બોલે, જગતને માથે ઢેળે છે. જોખમદારી ઊતારી નાખવા માગો છે ? શ્રમણ ભગવાન મહાવીર પોતે પાંચ વ્રત કહે છે તે પ્રજ્ઞાપયામિ કેમ નહિ? g/ કહ્યાનું સમાધાન
સમાધાન હું જ કહું છું એમ નહિ. બાવીસ તીર્થ કરેએ પણ મહાવ્રતે તે પાંચ જ કહ્યાં છે. ઋષભદેવજીએ અને અનંતા તીર્થ કરે એ મહાવ્રત પાંચ કહ્યાં છે. જે આ વસ્તુ કથળી જાય, ઇંદ્રો, દેવતાઓ મહાવીર પાસે દેશના સાંભળે, સીમંધરસ્વામી પાસે દેશના સાંભળે, તે શી દશા થાય?