Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સાતમું]
સ્થાનાંગસૂત્ર, “નવરા” એ ઉદ્દેશ“દવએ નિર્દેશ
' હવે મૂળ વાત પર આવો–લખે છે પિત, નાખે છે અનંતા કેવળીને માથે. ત્રણ પ્રકારને લાયકના જેના માટે ત્રણે પ્રરૂપણા કરે છે. બધાએ પ્રરૂપ્યું છે. અત્યારે પોતે કરે છે ને ? ના. કેર્ટમાં જજ (Judge) સજા કરે છે, છતાં લખે છે કેર્ટ.. આ સરકાર તરફથી સજા થઈ એમ કહે છે. જે અનંતા તીર્થ કરે,
અનંત કેવલીઓએ ત્રણ પ્રકારની પ્રરૂપણ કરેલી છે. તેથી સર્વ તીર્થકરોએ પાંચ મહાવ્રતે કહી છે તે કહેવામાં અડચણ નથી. પાંચ મહાવ્રતમાં “મહા’ શબ્દ મહાવ્રત કહેતી વખત મે.
સāામો પાણાફવાયાઓ વેરમળ ની જગ્યા પર “મહામેલવાની જરૂર નથી? સર્વને જણાવનાર “મહા” હોવાથી કાં તો સર્વ ન મેલે, કાં તો મહા ન મેલે. દેશથી વિરતિનું નામ “અણુવ્રત, સર્વથી વિરતિ તેનું નામ “મહાવ્રત.” પછી સર્વ અગર “મહા” કહેવાની જરૂર શી? સમાધાન–જે રૂપે ઉદેશ હોય તે જ રૂપે નિર્દેશ હે જોઈએ. પંચ મહાવ્રત એ ઉદ્દેશવચન છે, અને “સવાયો TIMાવાયાગો વેરમાં વગેરે નિર્દેશવચન છે. સર્વથા વિરતિની અપેક્ષાએ મહાવ્રતપણું અને મહાવ્રતપણાને અંગે સર્વથા વિરતિમહાવ્રતપણું એ ઉદ્દેશ કર્યો છે તેથી નિદેશમાં “સર્વ રખાય. ‘વ’ શબ્દ નિરવશેષ સર્વાચી
સંવામાં એટલે શું? સર્વ. સર્વ એ “સવ' શબ્દનો અર્થ. પણ સર્વપણું આપેક્ષિક છે. કેટલીક વખતે જાતિની અપેક્ષાએ. એક લેટામાં દૂધ ભરેલું છે. દૂધ પી ગયે. તો બધું પી ગયે. શું જગતમાં દૂધ રહ્યું નથી?- અહીં “બધું” શબ્દ વાપર્યો તે લેટાની અપેક્ષાએ છે. જગતની અપેક્ષાએ નથી. સર્વ અસુર