Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સાતમુ' ]
સ્થાનાંગસૂત્ર
૯૭
ઈંદ્રોની, દેવતાની શ્રદ્ધાનું શું થાય? એક કાંઈ કહે, ખીજે કાંઈ કહે, તે સાંભળનારનું શું થાય? જુદી પ્રરૂપણાને સાંભળવા સાંભળવામાં તત્ત્વ ઊડી જાય છે. સાંભળનારના શ્રદ્ધાના ભેદો થાય છે.
ટપાલીના ભેદે છે તેમ સાંભળવામાં આ થાય, તે ફ્િસ ( office )ના ભેદમાં શું થાય ? ટપાલીના મતભેદમાં પ્રજાના મા થાય, તેા પછી ફ્િસના ગેટાળે હાય તે પ્રજાનું શું થાય?
સાધુના મતભેદમાં આવું થાય તે પછી તીર્થંકરના મતભેદો હાય તે શુ થાય ? સૌધર્મ ઈંદ્રની સ્થિતિ એ સાગરૈપમની છે. અને તેટલી સ્થિતિમાં અસખ્યાતા તીર્થંકરા થઈ જાય. બધા જુદું કહે તે સૌધર્મ ઇંદ્રનું કાળજું સળી જાય કે ખીજું શું? મહાવિદેહમાં પણ પ્રરૂપણા તે સરખી જ
તે તે
મહાવિદેહની ને ભરતની પ્રરુપણા જુદી હાય, વખતે મહાવીરની કિંમત કેવી થાય? અસંખ્યાત પાસે ઋજી-પ્રાજ્ઞનુ` સાંભળે. અહીં સાંભળે વક્ર-જડવુ, એક સૌધમ અસંખ્યાત તીર્થંકરાની જીજી-પ્રાજ્ઞની દેશના સાંભળે. અહીં મહાવીરના વખતમાં વક્ર-જડની દેશના સાંભળે, ત્યાં જે નિશ્ચિત થયું હતુ તેનુ અહીં પાણી ફ્રે, તે પાલવે નહિ, ઊભો થાય. એના એ સૌધર્મ ઈંદ્ર મહાવિદેહ ને ભરતમાં ઋજી-પ્રાણપણાના ઉપદેશ સાંભળે. મહાવીર વર્ક-જડને ઉપદેòશ કરે તે શી સ્થિતિ થાય ?
મણિનાગ’ જક્ષને ચમત્કાર દેખાડવે પડયે તેમ
દેખાડવા પડે.
'