Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પાંચમું]
સ્થાનાંગસૂત્ર . પણ જ્યાં સુધી સાસરાના ઘરને મારું ઘર ન ગણે, ત્યાં સુધી ઘરમાં કર્તાહર્તા થઈ શકે નહિ. જ્યાં જમી, પષાઈ છે ત્યાં પડખું ન વાળે, અહી તુંહી તુંહી સંભારે, મારા ઘરનું કેમ છે? એ પહેલાં જેવું પડે. દેરાણી જેઠાણીનાં કામો હેાય તે વખતે ભાઈનાં, માનાં કામે રખડતાં મૂકવાં પડે છે. આ ઘર મારા તરીકે લાગે. રેડાં, કુકામાં, હાડકાના માળામાં રહ્યા. જેમ, વહુ સાસરે ન આવી હોય, પિતાને પિયેર હોય તે વખતે સાસરામાંથી જે કાંઈ થાય તેની બદબો ફેલાવે, કારણ હજુ સુધી મારા ઘરપણું એના મનમાં વસ્યું નથી. તેમ અડીં ધર્મ કર્યો, બે પિસા મા નહિ, કાંઈ રેગ ગયે નહિ, સંતાન. થયું નહિ તે કયી સ્થિતિ સૂચવે છે તે વિચારે. જયાં સુધી સાસરીઆનું ઘર “ઘર” તરીકે ન લાગ્યું હોય ત્યાં સુધી સાસરીઆના ઘરની એાછાશ લાગે, પણ માલિક થઈ બેસે છે, તે વખતે મારે બાપ આમ કેમ નથી કરતા?, તેમ કેમ નથી કરતે? સાસુ બને છે, વહુ તરીકે ખાદણું કાઢતી હતી તે અત્યારે સાસુ તરીકે થઈ ત્યારે બચાવ કરે છે. . ને એવી રીતે આ જીવ આ શાસનની લાઇનદોરીમાં ન આવ્યું હોય ત્યાં સુધી આમ કેમ? ભગવાને કેમ આમ કર્યું હતું ? ભગવાને મારી સગવડ કેમ ન સાચવી એ જોવાય છે. જ્યારે એ જીવ શાસનની લાઈનદોરીમાં આવે ત્યારે માલમ પડે કે આ બધો આના ઉપર શું ધારી રહ્યા છે? જે તમારા કુટુંબકબીલાનું ધ્યાન રાખવાનું હોત તો તીર્થકર છેડત શું કરવા? શું તેઓ આ વિનાના હતા? છ ખંડની અદ્ધિ વગેરે હતું. એવી પણ કુલીન વહુ જે વખતે સાસરામાં આવે તે વખતે સાસરાની સ્થિતિને સમજી લે. તીર્થકરે સંસારમાંથી વ્યા,