Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
છઠ્ઠું' ]
સ્થાનાંગસૂત્ર
૭૫
જ્ઞાન ઠાણાંગજીને અંગે ઇયત્તા આવે ત્યારે આવી શકે. આવી રીતે ભેદો હોય તેના પેટાભેદે આવી રીતે કરવા. આ ખા વિચાર કાઈ પણ આપણને શીખવી શકે તે તે વીકરણ. તે વર્ગીકરણ કરનારી ચીજ શ્રીઠાંણાંગસૂત્ર છે. વર્ગીકરણ માટે બે આગમ કેમ?
જો સમવાયાંગમાં પણ વર્ગીકરણ છે, તે પછી ઠાણાંગ અને સમવાયાંગ એ શા માટે? એક કરી નાંખેા, સમાધાનધ્યાન હશે કે ત્રીજી ચેાથી ચેાપડીમાં હિંસાખ શીખવાય તેનું નામ ગણિત, અને પાંચમીમાં શીખવાય તેનું નામ પણ ગણિત છે. અને ગણિત હેાત્રા છતાં પ્રથમ જે ગણિત તે નાના પાયા પર છે. એમાંથી તૈયાર થયેલા વિદ્યાથી જ મેટાપાયારૂપ ગણિતમાં જાય. ઠાણાંગ”માં અધૂરૂ વર્ગીકરણ છે, અર્થાત્ દસ સુધીનુ છે એથી વધારે નહિ. જ્યારે સમવાયાંગનુ વર્ગીકરણ અનતા સુધીનુ છે.
પ્રશ્ન-વગી કરણની દૃષ્ટિએ સમવાયાંગ પ્રમાણમાં વધવું જોઇએ ને? કારણકે તેમાં પુદ્દગલપરાવર્તી, ઉત્સર્પિણી, અવસર્પિણી, આવલિકા વગેરે આખા ગણિતના વિષય છે. ખીજી ચેપડીમાં ચાળીસ સુધી ઘડીઆ. પછી આગળ આવે.
સમાધાન-સભવાયાંગમાં સ્વરૂપ મધુ સ કેાચ્યું. વસ્તુ જવા દીધી નહિ. એક સામાન્ય માગ્રસના જીવનના બધા પ્રસંગે લઇએ તે। જીવનચરિત્ર લાંબુ થાય તે પછી રાજામહારાજા, તેમના પુત્રો વગેરેનું જીવનચરિત્ર કેટલું થાય ? વિકટારિયાનુ જીવનચરિત્ર જુએ તેા કેટલા વેલ્યુમે. ઇતિહાસમાં જુએ તે એ પાનાં છે. તેમ સમવાયાંગમાં સમજવાનુ છે. આવી રીતે સમવાયાંગ - વર્ગીકરણ છે. તેથી ઠાçાંગ, સમવાયાંગને