Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
৩
સ્થાનાંગસૂત્ર દયા પાળે છે. હિંસા ટાળવાથી કર્મબંધ રેકાય છે. દુઃખ દૂર કરવાથી સાતા વેદનીય વગેરેને બંધ થાય છે. દુઃખે દૂર કરવાના હેતુએ વ્રતનું પાલન છે. આ અભવ્યમાં ટકવાવાળી ચીજ–હિંસાનું વર્જન, દયાનું પાલન, કોઈ પણ જીવનું વિરાધન કરનાર ન થાઉં, એમ અભવ્ય માને છે. . અભવ્ય આઠ તત્ત્વ માને
જેઓ દયાથી દૂર ગયેલા હોય તેમને કઈ થિતિમાં માનવા? મને પાપ બધાશે તે આવતે ભવે દુઃખી થવું પડે એ વસ્તુ અભવ્યને માન્ય છે, તેથી જ શાસ્ત્રકાર કહે છેઃ અભવ્ય આઠ તને માને છે, ન માને મોક્ષ. મેક્ષ માને નહિ. જે વસ્તુ માનવામાં ન હોય તેની ઈચ્છા હોય નહિ. આકાશનાં ફૂલ છે એમ આપણે માનતા નથી તેથી એ મેળવવાની આપણે ઈચ્છા કરતા નથી. અભટટ મેક્ષ ન માને તો મને શું ?
- શંકા -અભવ્ય મોક્ષને માને જ નહિ, તે માટે શું? - સમાધાન–સોનું, ચાંદી, હું કોઈ પણ જગતને પદાર્થ લે, તે ગમે તે કાંઈકને કાંઈક પણ આકરમાં તે હોય. ચાહે લગડીને આકાર કે કણીઓને આકાર. કઈ પણ દ્રવ્ય પર્યાય વિનાને હાય નહિ. જગતની વસ્તુ, આત્મા વસ્તુ અવસ્થા વગર રહે નહિ. આત્માની અવસ્થા દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચ-સોનુ-રૂપું આકાર વગરનું નથી. તેમ આ જીવ એ દ્રવ્ય માન્યું તે કઈને કઈ આકાર રહે તેથી સંસારી રહે, અને મોક્ષવાળ થતો નથી.
અભવ્ય શાસ્ત્રોમાં મેક્ષનું નિરૂપણ છે તેનું એ શું કરે? બધી વાત કબૂલ કરે, વહુ ચપટીમાં ઉડાવે. સભ્યશનજ્ઞાન.