Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉપલક ખાતામાં હતે. ગણધર સિવાયના ગવહન કરે જ
ગણધરમહારાજાઓ ગવહન ન કરે, તેથી જેડે વર્તવાવાળા ન કરે તે ન ચાલે. તીર્થકર કહે, ગણધર પતે કહે એટલે બસ પણ આ જ તો પગથીએ આજ ચઢવું છે અને સાસુની સાસુ બનવું છે. એકને બદલે પાંચ અને યામને બદલે મહાવ્રત
હવે મૂળ વાત પર આવો–મહાવ્રતનું અંગીકાર વિધિપૂર્વક, સભા સમક્ષ થાય ત્યારે સાધુ. મહાવ્રત કર્યા પછી તૂટે તે દૂષણ પહેલાં કાંઈ નહિ? તેવું નથી. ઉપલક ખાતામાં રહેલી રકમનું વ્યાજ ન આપે તે ચાલે પણ ઉપલક ખાતું ઓહિયાં ન કરાય. અનામતને ઓહિયાં કરે તે બેઈમાન. વડી દીક્ષા પહેલાં ભગવાળે દુર્ગતિએ જેવાને પણ સાધુપણાનો હિસાબ કયાં? સરવૈયું ખાતાવહીનું–સાધુપણાને કાળ મહાવ્રત પછી. ભગવાન મહાવીરન, ભદેવજીના વખતમાં પાંચ મહાવતે, પ્રતિજ્ઞાપૂર્વક લેવાનાં છે. જેઓ એક બે મહાવ્રતો કહેતાં હતાં તેને બદલે પાંચપણું અને યામને બદલે “મહાવ્રત કહેવાં હતાં, માટે વન મંત્રજા એમ કહ્યું. ' મહાવ્રતમાં “મહા’ શબ્દની શી જરૂર? .. * પ્રશ્ન–મહાવ્રત શા માટે? “મહા’ વિશેષણની જરૂર શી?
સમાધાન–શ્રાવકેનાં નાનાં વ્રત છે તેને અંગે આને મહાવ્રત શંકા-પણ એ અમારા ધ્યાનમાં ઊતરતું નથી. શ્રાવકેનાં 9તેને અંગે “અણુવ્રત રાખ્યું છે તે આને “મહાવ્રત કહેવાની જરૂર ન હતી. અણુથી ભિન્નપણું હતું. “વ્રત’ શબ્દ રાખ્યો હત તે બસ હતું. ત્યાં વ્રતમાં “અણુ લગાડ, અહીં વ્રતમાં “