Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પાંચમું]
સ્થાનાંગસૂત્ર રાખે છે. પહેલાં ઘરનું સંભળાય પછી ભાતનું. ' ફેટે અને ફેનેગ્રાફ આ વહેલાં ઊઠીએ, ઝાડે જવું છે, શરીર ચલાવવું છે, મળવા જવાનું છે, પછી ગપસપ્પાં અને તે પછી ફરસદ મળી હોય, અને ભોળાભાઈ જેવા મળ્યા હોય ને કહે ચાલશે? હા ચાલે ત્યારે. એને તે વખતને ફેટે ઊતારી લઈએ અને શબ્દ નેગ્રાફ (Photograph)માં ઊતારી લઈએ . અને બીજી બાજુ ધંધારોજગારને અંગે માલવાળો આવ્યો છે તે વખતે ચાલે કહે તે વખતને ફેટે અને ફેનેગ્રાફ ઊતારી' લે તો ખાતરી થાય કે આત્માના કામના ઉદ્ધારમાં કેટલા વસ્યા છે? અને રેડ, કુકા અને હાડકાના માળામાં કેટલા વસ્યા છો? તેનો ખ્યાલ આવે. પહેલાં સાચવવાનાં ઘરનાં છોકરાં . અને પછી ઉપાધ્યાય. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટે !' રોડ, કુકા, ને હાડકાના સાળાવાળા સિનિક ન થાય
જેને રોડનું કર્તવ્ય, કુકાનું કર્તવ્ય, હાડકાના માળાનું કર્તવ્ય ઉત્સર્ગ એવું ભાસ્યું છે તેને શાસનના સૈન્યમાં દાખલ, થવાનું નથી. તો પછી સેનાધિપતિની પદવી તે દૂર રહી. . શાસનની સલ્તનતને અંગે ચેથા પાંચમા ગુણઠાણાવાળે તેમાશગીર છે. રેડાં, કુકાવાળા-શાસનની લાઇનદેરીમાં નથી. તે તે આવે તે અભડાય. લગીર વિચારો ને? નવમાં દશમાં તીર્થકરની વચ્ચે શોસનનું સત્યાનાશ વળી ગયું. શાથી? રોડ, કુકાવાળ, . લાઈનમાં ઘૂસી ગયા તેથી શાસન વિચછેદ થઈ ગયું. અસંયતિપૂજાને લીધે, રેડાવાળા, કુકાવાળા ઘૂસી ગયા. તેને પરિણામે શાસનને વિચ્છેદ થયે. જેને શાસનની લાઈનદેરીમાં આવવું