Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ચેાથું]
સ્થાનાંગસૂત્ર
૪૯
આપણને તે પેન્શન મળ્યુ. જે પૌદ્ગલિક સુખ એ પેન્શનથી મળે. અનાદિથી અન્યને લગામ સાંપીને માત્ર પેન્શનમાં ખુશ હતા. આંખ ઊઘડે ત્યારે માલમ પડે કે એ કેવી મૂર્ખાઇ કરી છે! પેન્શનથી પેટ ભરૂ' છું. તેમ સમ્યક્ત્વની સ્થિતિમાં આવે ત્યારે ખબર પડે છે કે આખી લગામ સોંપી દીધી છે. આત્મામાં અનતી તાકાત છે
અનતા મેાહને એ ઘડીમાં ચૂરા કરી નાખું' તેટલી મારી તાકાત છે. ક્ષપકશ્રેણિ વખત આત્માની એટલી બધી તાકાત થઈ જાય છે કે અભવ્યનાં, મિથ્યા-ષ્ટિનાં બધાનાં કર્મો કેવળી ચનારના આત્મામાં નાખી દે, તે એ ઘડીમાં માળીને ભસ્મ કરે. આખા જગતના-ચાહે તે સમકિતી કે મિથ્યાત્વી હા, આવી શક્તિના ધણી, અનંતા મેાહને કચડી નાખનારા, એ તાકાતવાળા મેહના ગુલામ થઇને રહ્યો છે. સમ્યક્ત્વ એટલે અવિનાશી બીજ
ચક્રવતી ને ગુલામીનું ભાન થાય ત્યારે એના આત્મામાં શુ, થાય તેના વિચાર કરો. જેવી રીતે ચક્રવર્તી છતાં ગુલામીમાં ગબડી રહેલા, તે ચક્રવર્તીની સ્થિતિ સમજી શકે તેમ ચેાથે ગુણઠાણે આવવાવાળા જીવ વ્રતવાળા નથી. એની નસની અંદર એવું લેાહી વહી રહ્યું હાય છે કે મારી પાસે ગુલામી કરાવે છે એ કાણુ ? એ · મારા નાકરને નાકર, એને લાવીને મેં ગેાઠવ્યેા છે. એવા જગતના બધા એકઠા થાય તેા હુ' એકલે ખસ છું. પણ તે ‘મારી પાસે ગુલામી કરાવે છે.’ એવી જેની સ્થિતિ થાય. આ વિચારનું પરિવર્તન ચેાથે ગુણઠાણે જબરજસ્ત થયું જે થયેલું ન હતું તે થયું; એ અવિનાશી ખીજ.
. પ્રશ્ન—પહેલે ગુણુઠાણું જાય ત્યારે? ડાંગરના ઉપરના