Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ચેાથુ
સ્થાનાંગસૂત્ર
૫૫
ધર્મની સ્થિતિ છછાના છઠ્ઠામાંથી બહાર નીકળેલી નથી, ઘેાડે ચઢયા પહેલાં પગે ચાલવું-ઘણું છેટેનુ ઘેાડા ઉપરથી ઉતર્યો પછી પગે ચાલવું તે કૃતકૃત્યનુ ચાલવું. પહેાંચ્યા પછી ઘેાડાને છેડવાના હૈાય. તે પહેલાં નહિ, તેમ ક્ષાયે પશમિકથી ક્ષાયિકની સિદ્ધિ કર્યા વિના ક્ષાયેાપશમિકને છેડીએ તે ગાથાં ખાઇએ. જે લીધું તે કોઈ કાળે પણ છેડવાનુ ન હેાય તેવું નામ ‘પુરુષાર્થ'. એ છતાં જ્યારે કહેા કે પરમ સાધ્યને સાધનાર, છેવટે ધને લાધી શકે, એ ધર્મને સાધનારા છે. એની જ પ્રવૃત્તિ અને અનુમેાદના હેાય. અ અને કામના ઉપદેશ ન દે, તેથી ક્ષાયે પશમિકના ઉપદેશ કરતાં પાંચ મહાવ્રતે કહ્યાં. પ્રશ્ન—મહાવ્રતનું નિરૂપણ કેમ ? એકડા વિના સેાની વાત કરે છે.?.
સમાધાન—આત્માનાં સ્વભાવ. સવિકૃતિ. સવિરતિ જાણ્યા પછી દેશિવરિત જાણવાની હોય. કેમ ? લગીર પલટામાં લે, સવિરતિ એટલે સથા પાયા ત્યાગ. ઉપદેશકે સ પાપ છેડવાના ઉપદેશ દેવા કે થાડુ' પાપ છેાડવાનું ઉપદેશીને બેસી રહેવું ? અપવાદ કાયદા કર્યા પછી હેાય. કાયદા કરતાં અગ્ર પદ અપવાદને હોતુ નથી, તે પછી દેશિવરિત . એ સવતિને અપવાદ છે. જો સર્વાંવિતિ ન અને તે દેવતિ, તેથી અપવાદ છે. તે અપવાદ છે તેા કાયદા પછી અપવાદનું કથન હાય, તેમ સર્વ પાપથી નિવર્તાવાનું જણાવ્યા પછી ન નિવી શકે તે થોડાં પાપથી નિવર્તાવાનુ કહે છે. માટે પહેલાં મહાવ્રતાનું નિરૂપણ કરે છે.