Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પ૭
પાંચમું]
સ્થાનાંગસૂત્ર યુક્તિવાદી, અનુમાનવાદી કે કોઈ પણ વાદી આવે તે આચાર વાળા આગળ ટકી શકે નહિ. એટલે મજબૂત તેને (આચારવાળાને) કરવું જોઈએ. વળી ભેળવીને આત્માને અવળે રસતે લઈ જાય તેમ ન થવું જોઈએ. તેથી સૂયગડોગ સ્થાપન કરીને શ્રદ્ધાની મજબૂતી કરી. ચાહે તે વાદી ફેરવવા માગે, તે પણ ફેરવી શકે નહિ. શૂરે સરદાર સમજણ અને શિર્યમાં હેશિયાર હેય તે જીત મેળવવાની બાકી રહેતી નથી. આચારાંગદ્વારા એ આચારમાં ને સૂયગડાંગ દ્વારા એ શ્રદ્ધામાં મજબૂત થયે. શહેર કિલ્લો, દરિયાઈ લશ્કર ને ચારે બાજુએ સુરંગે પાથરી હેય તે નિર્ભય. ઠાણુગ એટલે પદાર્થની ઇયત્તા
શ્રદ્ધામાં વધેલે શૂરે સરદાર નિર્ભય કયારે રહે? જ્યારે વગીકરણમાં હેશીયાર થયેલું હોય. એક વસ્તુને એક એક રૂપ, ભિન્ન ભિન્નપણે ધ્યાનમાં લીધેલી હોય ત્યારે બીજાના આચારે-વર્તનથી મૂઝાય નહિ. તેથી ઠાણાંગજી દરેક પદાર્થની ઈચત્તા આણી દે છે. • છુપી પોલીસને કાંઈ છપું રહેવું જોઈએ નહિ. શૂરા સરદારને ટેકરા આગળથી જવું પડશે એ ખ્યાલ બહાર ન હોવું જોઈએ. ખ્યાલ બહાર હોય તે રંગઝેબ એંસી હજારનું લશ્કર લઈને આવ્યું, પણ અરવલીમાં કેવી રીતે જવાશે તેને ખ્યાલ રહ્યો નહિ તેથી રાજસિંહના બે હજાર લશ્કરે એંસી હજારને પાણી પાયું. ડુંગર ઉપરથી પથરા પડે ત્યાં ચઢવું મુશ્કેલ, પણ જે તે. તાલંબાજ હોય તે તે વળી કેટલું મુશ્કેલ? ઔરંગઝેબને ઈત્તાને ખ્યાલ ન હોવાથી એંસી હજારના લશ્કરને ધૂળ ફાકવી પડી. માટે ખાડાની,