Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પર
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નથી. સામર્થ્ય ચૈાગ મારે અગ–ચોદું પૂર્વથી પર છે. ‘નમોસ્થુળ’એ ભવિષ્યની આશાનેા નમસ્કાર
‘નમોહ્યુ ગ’——ભવિષ્યની આશા. મને નમસ્કર મળ્યે નથી. ભવિષ્યમાં ઇચ્છું છું કે મને મળે. પ્રમાદી છું. પ્રમાદીને ઘેર પરમેશ્વરની પરિણતિ હાય નહિ, નાનું બચ્ચું માને ત્રીજે માળે દેખે. એ ચઢી શકતુ નથી, પણ હાથ કરે છે. જેમ દૂર રહેલા પુત્ર માને દેખીને રૂંવાડે રૂવાડે ઊલસે તેમ પ્રમત્ત દશામાં પડેલેા ધાન્યના ધનેડા ને પાણીના પારે પેાતાની સ્થિતિને દેખે ત્યારે ઊલસે છે. અહીં અપ્રમત્ત દશાના નમસ્કારને દેખીને અકળાય છે. ોવિ નમોધારો” (આવ૦ ૦o૬) એ સામર્થ્ય ચેગને નમસ્કાર છે.
સમ્યક્ત્વની તાકાત
હવે મૂળ વાતમાં આવેા—સમ્યક્ત્વ પામેલે જીવ નિગેદનાં ઊતરી ગયે, દુનિયાના ઘેરમાં ઘેર પાપે એ જીવ કરી ગયા, તે પણ મેહરાજાની તાકાત નથી કે એને અ` પુદ્ગલપરાવથી વધારે રાખે. મણિભાઇ સમકિતી છે કે કેમ? અન્યમાં તે દ્વારકા જજો, ત્યાં ડામ દઈ દેશે. જૈન શાસનમાં સ્વરૂપનું નિરૂપણ કરવાના હુક છે.’
હરિભદ્રસૂરિને વાદીએ કહ્યુ: સમકિતના નિર્ણય ન કરી શકાય. તે ખીજાને સાધર્મિક, વ્રતધારી તરીકે માનવેા શી રીતે ? આ ભાઈ સમષ્તિી, 'આ ભાઈ સાધર્મિક એમ શી રીતે માનવું? કહેા કે ત્યારે બધી અંધાધુધી આપણા આત્માને નિષ્ણુય ન થાય તે પારકાના આત્માના સમકિતના નિય કયાંથી કરવે ? વગર સમતિવાળાને સમિતી' માન્યા એટલે ડૂબ્યા. આ તેના ઊન્નટુ ભિકત કરીને ડૂબવાનું છે! જેને
"