Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૭
ત્રીજું
સ્થાનાંગસૂત્ર અર્થ ને કામ સ્વયંસિદ્ધ છે . . . : : .. સ્વતંત્રવિધાન તરીકે અને અનુવાદ તરીકે એમ બે રીતે વાતે હોય. જે વસ્તુ જગતમાં સિદ્ધ હોય તેને અનુવાદ કરે તેની શાસ્ત્રને અડચણ નથી. તેમજ જે વસ્તુ દુનિયાને સમજવામાં ન આવી હોય તેનું વિધાન કરે. જેમ અર્થ અને કામ, સાવદ્યપણને લીધે ઉપદેશ કરવા લાયક નથી, તેમજ સિદ્ધ હેવાથી પણ તેને ઉપદેશ કરે લાયક નથી. વળી ઔદયિક કર્મના ઉદયથી સિદ્ધ થવાવાળી હોવાને લીધે તેને ઉપદેશ કરે શાસ્ત્રકારને લાયક નથી. અને સિદ્ધ ન થયેલા ધર્મ ને મેક્ષ સ્વયંસિદ્ધ નથી. પણ અર્થ અને કામ ચારે ગતિમાં સિદ્ધ થયેલા છે. ચાર પુરુષાર્થની વ્યાખ્યા .
અર્થ શબ્દથી ભેળા લેકે પૈસાને પકડે છે, પણ “અર્થ શબ્દથી પૈસો ન પકડતાં “બાહ્ય સુખનાં સાધને” એમ સમજવું જોઈએ. આત્મીય સુખ એનું નામ “મેક્ષ', બાહ્ય સુખ એનું અર્થ, બાહા અત્યંતર સુખ અને તેનાં સાધનો મળીને ચાર પુરુષાર્થ થાય છે. પુરુષાર્થને અર્થ ઉદ્યમથી મેળવાય. અર્થ અને કામની અપેક્ષાએ પુરુષો પ્રયત્ન કરે છે અને ધર્મ અને મોક્ષની અપેક્ષાએ પ્રયત્ન કરે તે પુરુષાર્થ કહેવાય. પુરુષે ઈમ્બેલી ચીજો પુરુષાર્થ અહીં ઉત્તમ પુરુષાર્થ નથી કહ્યું પણ સામાન્યપણે પુરુષાર્થ કહે છે. હવે જે તેને પકડી લે તે હેય, રેય ને ઉપાદેયના વિભાગને જાણતા નથી, મ નતો નથી એમ ગણાય. ત્યારે વિભાગ કરવામાં અર્થ ને કામ હેય-છાંડવા લાયક પુરુષાર્થ હેય હેવાથી સામો મેળો વેરમ, સરવાળો વાિરૂ વેરમળ એમ શાસ્ત્રકાર કહી શક્યા.