Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મિથ્યાત્વી ગણાવે છે કારણકે કારક સમ્યકતવ નથી. આચારાંગમાં. જણાવ્યું છે કે મુનિપણું તે જ સમક્તિ.
પ્રશ્ન-તે વખતે શ્રેણિક રાજાને કયાં લે? કારક સમ્યકત્વની અપેક્ષાએ કે રોચકની અપેક્ષાએ? સમાધાન–શ્રેણિક રાજાને રેચકની અપેક્ષાએ સમ્યક્ત્વવાળા ગણવા. અપ્રમત્તપણે મેક્ષની કિયા થાય તે “કારકી. સાતમાની હદ તે “કારકી. ચોથા ગુણસ્થાનવાળાને ધમ કેમ ગણાય?'
પ્રશ્ન-વ્યવહારથી ચેથાની શરૂઆતે ધર્મ કેમ કહેવાય? ચેાથે ગુણઠાણું એ વાંઝણીને ઘેર વિવાહને માંડવે. એ ફજેતી કે બીજું કાંઈ? તેવી રીતે દેશવિરતિ હોય તે એટલું પાપ છોડવાવાળે થયે. વાંઝણીને ત્યાં વિવાહનો માંડ માંડેલે ન હોય, વિચારમાં જે હેય. ચોથા ગુણઠાણે ક્ષાયિક સમ્યકત્વ પામેલે હેય તે વાંઝણીને ત્યાં વિવાહને માંડવે છે. એક પણ વ્રત લેવાતું નથી, તો પછી શા માટે “ધર્મ ગણ? મેહ સરદારના શસ્ત્રો સરકાવી નાખવા માત્રથી ધમ ગણ તે વ્યાજબી છે? પાંચમા, છ ગુણઠાણાવાળાએ મેહની જાળ કાપી છે. આ તો થે રહેલે તે માછીની જાળમાં તરફડત બિલાડે છે. તેને “ધમ કેમ ગણ? ' ચેથું ગુણસ્થાન એટલે વિચારનું પરાવર્તન
- સંક્રાંતિને આદિ-કાળ તે વિચારનું પરાવર્તન. દેશી હિલચાલે ચાલવા પહેલાં, ત્રીસ ત્રીસ વર્ષો સુધી કોંગ્રેસ (congress) - ભરાઈ લાખ દર વરસે ખરચાયા. પૂછવામાં
१ ज संमं ते पासहा तं मोगति पासहा; जं मोगति पासहा. तं સંમંતિ વાતા..