Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન છે ને? પહેલાં લૂગડાં પકડીશ નહિ, ધેતિયું પહેલાં લેવું એ કહેશે ને? ના. એ કઈ દિવસ ન બને, માલ જવા કેમ દેવાય? મહાવ્રત એ આત્માને ગુણ. જેમ ખેસ ખેંચી લે ને પિટલું જવા દે તે “મૂખ” તેમ મહાવ્રત માટે પ્રયત્ન ન કરે ને અણુવ્રત માટે પ્રયત્ન કરે તે મૂર્ખ તીર્થકર આદિની એક જ ભાવના
તીર્થ કરે, સાધુઓ, આણુવ્રતવાળાઓ અને સમ્યકત્વવાળાઓ એક ભાવનાવાળા જરૂર હોય. કઈ? ““માર S પાનિ જગતનો કોઈ જીવ પાપ ન કરે એ ભાવના. મહાવ્રતનું સ્વરૂપ પહેલાં, પછી અણુવ્રતનું લેવાનું છે. જગતમાંથી સર્વ અન્યાય કાઢી નાખવા કાયદે બાંધનાર વિચાર કરે છે કે જગતમાં ગુના કરનારા ન થાઓ એવી ધારણું હોય પણ ગુના બંધ થવા મુશ્કેલ પડે છે. સમકિતીની, અણુવ્રતીની કે મહાવ્રતીની ધારણાથી કે વાવ તીર્થકરના કથનથી સર્વ જી પાપ વગરના થયા નથી, થતા નથી અને થઈ જવાના પણ નથી. વગર ફરજનાં અન્યાયે સત્તાથી, સમશેરથી, કોટેથી, શિક્ષાથી કે કેદખાનાથી ન ગયા; તે આ તે કુદરતની સામા ગુના બતાવે છે કે તળાવમાંથી પાણી લે કે ખોરાક ખાઓ તે પાપ. કુદરતની સામે કાયદા કરનાર–એ કાયદામાં બધા આવી જશે. કેઈ બહાર ન રહેશે. તે પછી કુદરતને ગુનેગાર ઠરાવનાર કચેરીના કાયદાને બધે અમલ થશે તે સમજાવનાર કંઈ દશાના હશે?
- જેમ કાયદા કરનારે અન્યાયને ચારે બાજુથી નાશ કેમ થાય તે તપાસવું જોઈએ, તેમ કુદરતને કેપે ચઢાવવા તૈયાર થયેલા મહાપુરૂષ અલ્પ પણ પાપને પેસવાની જગા રાખે, બેલે તે એમના કાયદામાં ધળ પડી, જુના રેકી ન શકે, ઊલટી