Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
હલે બંધ કરતા નથી. ઊલટું રોગ, શેક, મરણ, જન્મને હલે ચાલુ રહેશે. તમારે નહિ કરવું. આ તે લુચ્ચે વચમાં પડતું હતું, તે જાણી જોઈને માર ખવડાવે. મિથ્યાત્વીઓહલ્લાની સામે કોઈ આવતું નથી, તમે હલે કરે, તેના હાથ બાંધવાના. મિથ્યાત્વીઓએ આશ્રમને બહાને હાથ બાંધ્યા. પ્રશ્ન –શાસ્ત્રકારોએ ૧૫ વર્ષ પહેલાં તે હાથ બાંધ્યા ને? શાસ્ત્ર કારેએ જન્મ, જરા, મરણ, રેગ, શોક નિવાર્યા છે? સમાધાનઃશાસ્ત્રકારોએ મર્યાદા દીક્ષાની અગ્યતાને અંગે નથી કરી પણ સ્વામિ–અદત્ત ન લાગે તે અપેક્ષાએ કરી છે. માને કે અમુકને ૧૬ વર્ષ થયાં નથી, માબાપની રજા નથી એમ છે, પણ એને પરિણતિ થાય. સાધુપણું પ્રાપ્ત થાય તો શાસ્ત્રકારો એને દીક્ષા આપવાની ના કહેતા નથી. સ્વામિ–અદત્ત ટાળવાની અપેક્ષાએ ના પાડી છે, પણ આશ્રમને નામે રેકે છે તે માત્ર કલ્પના છે. અને આશ્રમના નામે તમારાં કાંડાઓ કાપી લે છે અને તમારા હાથમાં લીલાદેવીનું હથિયાર આપે છે. અન્યધર્મીને માસામાં દીક્ષા ન અપાય.
બીજા ધર્મવાળાને ચેમાસામાં દીક્ષા ન અપાય, કારણકે ચેમાસામાં બહાર જાય, પગ ખરડાય, કાચા પાણીમાં પ્લાન બાળકને માટે લાવવું પડે તેવે પ્રસંગે અન્યધર્મીને વસરાવીને આવ્યો હોય તેથી અહીં થાય તો કહે કે “પારકાને ઘેર ઘાલે છે; પણ ઘેરે નથી કરતા. *
: સ્થાનકવાસીને મૂતિ માનવા અંગે જવાબ '
સ્થાનકવાસી કહે છે કે જેને જીંદગી: આપીએ તે હું સરખું પણ ન ગણે. તેવાને સ્વામી માનીને શું ? દહેરે જઈએ પણ ભગવાન બોલશે ? ઉત્તર-એમને પૂછે કે પુસ્તક લે છે?