Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કપટી આચરણ,
* મેહુરાજાની સામા મેરા માંડે છે, પણ આ રાજા અંદરના ભેટું છે. રહે છે તમારી તરફ. કહે છે કે મેક્ષ સાધવા નીકળ્યાં છે; જોડેવાળા મિથ્યાત્વી દુનિયાને ફાની, અસાર, રખડાવનારી ગણે છે. રહ્યા છે આ તરફ, મેહના સામા દેખાવમાં રહ્યા છે. રહેવું કૈરવના સિન્યમાં ને છત ઈચ્છવી પાંડવની. અન્યદર્શની મિથ્યાત્વી રહે છે મેહને મારવામાં, મેહની સામા મેરા માંડવામાં પણ તમારું તો ગળું કાપવામાં. કેવી રીતે મેહની સામે મરચા ૭૫ વર્ષ થઈ જાય ત્યારે મંડાય છે. રહ્યા મરચા મારવાના પક્ષમાં, પણ રહીને પાયે જ ખોદી કાઢયે. પણ આ આશ્રમમાં મેહની સામે મોરચો માંડવાના ન હોય. તે આશ્રમમાં તે તમારા કાંડાં કાપી લીધાં છે. મેહને માટે ધારવાળું હથિયાર જઈએતે તે વીતરાગ દેવ જ છે. પરિણામમાં ડગુમગુવાળી છે તે તે પણ વીતરાગનું નામ લે તે ઠેકાણે આવે. પેલાઓએ હથિયાર બદલી નાંખ્યાં. લીલાવાળા દેવના હાથમાં સંપ્યા. ' ઘરના શત્રુથી ન જાય. * *
જે મનુષ્યમાં ઉપકારની કિંમત નથી તે માણસને માણસ કેમ કહેવાય ? જેને ઉપકાર-અપકારની કિંમત નથી તેને માણસ કોણ ગણે? માણસ ન ગણાય તો દેવ કયાંથી ગણાય? જેને પૂજા-ભક્તિનો હિસાબ નહિ જેને આખી જીંદગી અર્પણ કરીએ તેની તેને કિંમત નહિ. એવાને પડખે રાખીને શું કરવું? દેવ તે એવા માનવા કે જે દેવે કુફાડા કરીને ચમત્કાર બતાવે. કૃષ્ણ કૌરવકુળ ઉડાવી દીધું, રામચંદ્ર રાક્ષસને સંહાર કર્યો. આ વચન કહીને વીતરાગને માનવારૂપ હથિયાર