Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
યથાસ્થિ અને કેવી રીતે ઝનમાં પણ ન્યૂનતા કે અધિકતા
મહાવીરના વખતમાં અધિકપણું –મેક્ષમાર્ગને પ્રવર્તાવનારા માટે છે? જે મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડયાં અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડયાં? સમાધાનઃ-આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. બાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી.
પ્રશ્ન-તે કેવી રીતે માનવું? કારણ કે જે ચારવાળામાં યથાસ્થિતપણું માનો તે પાંચમાં અધિકતા માનવી જ જોઈએ. તમે કહેઃ ચાર કહો તે ચાર ન્યૂન નહિ? પાંચ કહો તે અધિક નહિ? સમાધાનઃ-શબ્દ ધ્યાનમાં છે? કે “ચાર” શબ્દને લઈને ચાલે છે? પાઠને કેમ પકડતું નથી. જે પાઠને ન પકડતાં સંખ્યાને પકડીને ચાલે તેને ન્યૂનતા-અધિકતા આવે તેમાં નવાઈ શી? એક લીધો-સાઠ આપ્યાનું દૃષ્ટાંત
એક લીધે, સાઠ આપ્યા એમ લુ કહે છે. એક શું તે જણવીશ એમ કહીને તે બેસે. એક રૂપિયે લીધે, સાઠ પૈસા આપ્યા તેથી લુચ્ચે. ચેખા શબ્દ ન જણાવે ત્યાં સુધી સમજી શકાય નહિ. એકના સાઠ આપ્યા, છતાં લુચ્ચો કહે છે. એક તે રૂપિયે લીધે, સાઠ તે પૈસા આપ્યા, ત્યારે સંખ્યાથી લુચ્ચાઈ માલમ પડી. એવી રીતે અહીં ચાર મહાવ્રત બાવીસ તીર્થંકરના શાસનમાં પાંચ મહાવ્રત મહાવીરના શાસનમાં છે. તેથી સંખ્યા ન લેતાં તેને બરાબર તપાસ. ચાર અને પાંચ મહાવ્રતોનું સમાધાન.
પહેલાં ત્રણ વ્રતે વીસના શાસનમાં બરાબર છે. પણ ચોથાને અંગે બાવીસના શાસનમાં “સ વાળો વરિદ્વારાનો વેરમા' છે. જ્યારે ભગવાન મહાવીરના અને રાષભદેવના વખતમાં