Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ખીજું]
સ્થાનાંગસૂત્ર
૨૧
9
ન
નથી દેતા, પણુ ક્ષમાશ્રમણ દે છે. હું તે પ્રતિનિધિ છું, વક્ર-જડાના વાંકા કોથળામાંથી કરડે તેવાં બિલાડાં નીકળે તેથી શાસ્ત્રકાર એ બચાવ રાખ્યા, પણ રાખેલે અચાવ સૂઝે નહિ તેને શુ કહેવુ', જો તે ન રાખ્યા હોત તે શું થાત ? ‘ પરિગ્રડ ' શબ્દ ન રાખ્યા હાત, અને ‘આદાન ' કે ‘ગહાએ' પાઠ રાખ્યા હેત તે તે કૂતરાએ વળગ્યા વિના રહેત જ નહિ, પણ શાસ્ત્રકાર સજ્ઞ છે, તેથી વક્ર-જડ માટે તેટલું કરવાની જરૂર હતી. પરિગ્રહની વ્યાખ્યા
'
"
વિર એટલે સનન્તાત્ અર્થાત્ સ્વમાલિકી તરીકે ગ્રહણ કરવુ તેનુ નામ પરિગ્રહ.’ દીક્ષાને વેષ એ પરિગ્રહ નથી. કારણકે ગુરૂએ સયમ પાલન માટે તે આપ્યા છે. સરકાર તરફથી પાલીસ ( police)ને ડ્રેસ (dress), પટા આપવામાં આવે છે. તેથી લેાકેા પોલીસને એળખે છે, છતાં માલિકી તે કાર્ટ (court)ની જ છે. પેાલીસના ડ્રેસની માલિકી પેાલીસની નથી. આચાર્યા પણ પૂર્વાચા)ને આધીન છે
શાસન–સેનાના ડ્રેસની માલિકી આચાર્યની છે, તે આચાર્ય ને પરિગ્રહ લાગશે ?, જેમ કે ડ્રેસથી બચતી નથી તેમ આચા નહિ ખચે ?, ના. તને જો સમજણ પડે તે આચા પહેલેથી બચેલા છે. કારણકે પાક્ષિક અતિચારમાં જણાયુ છે કે એ મારૂ' નથી. મારા માચાય નું છે. આથી આચાર્યે ઉત્તર દીધા કે મારા આચાર્યનું છે ( આયરિયસંતિયં,-ક્ષામસૂત્રમ્ ). રાજાનુ રાજ્ય નથી; શહેનશાહતનું રાજ્ય છે. રાજ્ય જ્યાતુ નથી, પણ પાર્લામેટ (parliament)નું. સાધુએ કે આચાર્ય વસ્તુના માલિક નથી; આચાર્યની પરપરા માલિક છે અને તેટલા જ માટે રિનાનો કહેવુ પડયું: ‘ પિર’ ઉપસર્ગ લગાડીને ચાક્ખું કરી દીધુ કે