Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પહેલું]
સ્થાનાંગસૂત્ર સંખ્યાને પૂરક ૧૦માં આવે તે ની સંખ્યાને પૂરક. પણ છેલ્લે આવે તે સે’ એમ માનવામાં એ ભૂલ્ય. અર્થાત્ છેલ્લે આવે તે આખી સંખ્યા” એમ માનવામાં એ ભૂલે. દિગંબરોની ભૂલ.
દરેકને અંગે વિચારવા જઈએ તે વર્ગીકરણમાં ભૂલ થાય. દિગંબરોએ વર્ગીકરણમાં ભૂલ ખાધી. દ્રવ્ય થકી પરિગ્રહ, ભાવ થકી નહિ. દ્રવ્ય થકી પરિગ્રહ તેને દિગંબરેએ પરિગ્રહ કહ્યો તેથી ભાંગામાં ભૂલે, સ્થાનકવાસીની ભૂલ.
સ્થાનકવાસી પણ વર્ગીકરણમાં ભૂથે. આશ્રવ તે અનાશ્રવ; અનાશ્રવ તે આશ્રવ, એમાં ગોથું ખાધું. આઠ વર્ષ પર્યાયે ઠાણુગ. - દીક્ષા લીધા પછી આઠ વર્ષે ત્રીજું અંગ વાંચવાની અને ગુરુ પાસે ધારવા માટેની લાયકાત આવે છે. અર્થાત આ મેળવવું હેય તે સાધુ મહાત્માને આઠ વર્ષ જોઈએ. આ વર્ગીકરણને ઉપગ દીક્ષાના આઠમે વર્ષો હોય છે. જે વર્ગીકરણ જાણવાની, સમજવાની, ઉપગ કરવાની લાયકાત આઠ વર્ષે આવે છે, તે ઠાણાંગજી. પ્રશ્ન-ગૃહસ્થને શાસ્ત્રો વાંચવામાં શી અડચણ? 1. સમાધાન –બાળક કકકી-બારાખડી શીખે તેને સાતમી શીખતાં શી અડચણ? તેના જે આ પ્રશ્ન છે. એ ભલે વાંચે સાતમી, પણ ઉપગ “કકાફિકમાં. બે પૈસાને દેશીહિસાબ તેના માટે બસ છે. પણ જે બે રૂા. ખરચી સાતમી મેળવે તે મેળવી એટલું જ છે. તેમ-વિષયકષાયમાં, આરંભ પરિગ્રહમાં ખૂચેલા જીને શાસનનું વર્ગીકરણ આ કાનમાંથી આવીને