Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ડર
ઉપઘાત પાપ-અશુભ પુદ્ગલેનું વેદન તેનું નામ પાપ (૭૨)...
-પુણ્યને પાયે તે પાપ (૨૩૨). -પદાર્થનું સ્વરૂપ જે છે તેનાથી ઊલટું બોલવું તે
પાપ (૧૭૨). પુણ્ય–શુભ પુદ્ગલનું વેદન તેનું નામ પુણ્ય (૭૨). પુદ્ગલાસ્તિકાય—બધી સ્ત્રી, કુટુંબકબીલ વગેરે તે પુત્ર .
લાસ્તિકાય (૨૯૮). . . પુરુષાર્થ–જે લીધું તે કોઈ કાળે પણ છોડવાનું ન હોય
તેનું નામ “પુરુષાર્થ (૫). પૈસે–દુનિયામાં ઉપદ્રવની જડે તે પૈસો (૨૪૨). પદગલિક દ:ખ--અનિષ્ટ વિષયે એ જ પૌલિક-દુઃખ (ર૭૫). પ્રથમ ગણધરતીર્થ તરીકે કરવાનું સાધન તે પ્રથમ ગણધર (૧૧૯) પ્રમાણ–પિતાના ગુણ ગાય પણ બીજાની દરકાર રાખીને ગાય
તે પ્રમાણ (૧પ૭). પ્રવચન-ચાર વર્ણવાળે શ્રમણ પ્રધાન જે સંઘ તે પ્રવચન (૧૧). પ્રશસ્ત-દ્વેષ-અવગુણ ઉપર દ્વેષ કરે તે પ્રશસ્ત છેષ (૨૩૨). , મિથ્યાત્વ, કષાય અને અવિરતિ ઉપર દ્વેષ તે
પ્રશસ્ત દ્વેષ (૨૩૨) ... - પ્રશસ્ત-રાગ-ગુણ અને ગુણી એ બેના ઉપર રાગ એનું નામ
પ્રશસ્ત રાગ (૨૩). બળવાખેર–જેને શાસન શું, ધર્મ શું એમ હોય તે બળવા
ખેર (૧૬૯). બાદર–જેને બચાવવા માટે ઓછો પ્રયત્ન કરે પડે તે
બાદર (૧૬૯). ભાવના–સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રને ધારણ કરનારાને
અંગે અદ્વિતીય ભક્તિ તે ભાવના (૧૯૦).