Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉદઘાત દેવલોક-મોક્ષને ઘરાણે મેલનાર તે દેવલેક (૪૫). દેશવિરતિ–સર્વવિરતિને અપવાદ તે દેશવિરતિ (૫૫). દેશવિરતિ સર્વવિરતિ–દારૂગોળા તે દેશવિરતિ ને સર્વ
વિરતિ (૧૮) દ્રવ્ય–દુઃખ--જન્મ, જરા અને મરણનું દુઃખ તે દ્રવ્ય--
* દુખ (૨૯૨). દ્રવ્ય–પૂજા--સર્વવિરતિ મેળવવાની ભાવનાએ કરાતી
ભગવાનની પૂજા તે દ્રવ્ય-પૂજા (૧૯). ધર્મ મોક્ષ પ્રાપ્તિનું સાધન એનું નામ ધર્મ (૪૩). ક–જે ધર્મની દેરી મેક્ષની સાથે બંધાએલી હોય તે
ધર્મ (૨૨૮).
–સંપૂર્ણ સંસારનું નિવારણ તે ધમ (૪૫). નઠાર–જે દુરાચારને સખી તે નઠારો. (૨૪૭). નયાભાસ-પોતાની ગાતાં બીજાની ગબડાવે તે નયાભાસ (૧૫૭). નાસ્તિકનું જાતિસ્મરણ–કેરી પાકતાં તે વંટોળેિ તે
નાસ્તિકનું જાતિસમરણ (૧૭૩). નિર્ચથ-જેના વિના તીર્થ નહિ તે નિર્ગસ્થ (૨૫૧). નિશાળ-ભગવાન્ મહાવીરનું શાસન તેવક-જડની નિશાળ (૧૬૮) પરિગ્રહ–અનાદિ કાળથી રખડાવનાર તે પરિગ્રહ (૧૬૭).
-કંકાસની જડ તે પરિગ્રહ (૧૯૪). –પાપની જડ તે પરિગ્રહ (૧૯૪). –સંયમપકરણ સિવાય જે કાંઈ વસ્તુ લેવી તેનું નામ
પરિગ્રહ (૧૯૬). –સૂચ્છે તેનું નામ પરિગ્રહ (
૧૭). પર્યુષણ જૈન ધર્મમાંથી આખા જગતને અસર કરનારું પર્વ
નીકળ્યું હોય તો તે પર્યુષણ (૨૪૪).