Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપઘાત
૩૧ જીવ-જે છે , જીવે છે અને જીવશે તે જીવ (૨૦૨). જૈનત્વનું તત્ત્વ–સ્થાવર કાયને જીવ તરીકે માને તે જૈનત્વનું • તત્ત્વ (૨૯૧). જૈન મત–ઉપદેશ દ્વારા વધવા પામેલે મત તે જેન
મત (૧૩૧). જૈન શાસન–કરે તે ભગવે ને ન કરે તે પણ ભેગવે એવા
નિયમવાળું શાસન તે જૈન શાસન (૩૦૬). જ્ઞાન-આત્માની જડ તે જ્ઞાન (ર૯૨). ' . '
–જેના પરિણામમાં સદાચાર હેય તે જ્ઞાન (૨૦૫). ઠાણુંગ–જગતના સર્વ પદાર્થોનું વર્ગીકરણ તે ઠાણુગ (૧૦)”
–જે “વર્ગીકરણ જાણવાની, સમજવાની, ઉપગ કરવાની
લાયકાત આઠ વર્ષે આવે છે તે ઠાણુગ (૧૧). –દરેક પદાર્થની ઈચત્તા એટલે ઠાણાંગ –સમરાંગણની સરવે ($urvey) અર્થાત્ માપણી એટલે ઠાણાંગ (૫૮). –શાસ્ત્રોની સરવે તે ઠાણાંગ (૫૮). –શાસનદેરી લેવાની લાયકાત અપાવે તે ઠાણાંગ (૧૮૭). સમવાયાંગનાં અનંત સુધીનાં વગીકરણની ભૂમિકા તે
ઠાણાંગ (૭૬). તીર્થ––-સાધુપણાની ઉત્પત્તિથી ઉત્પત્તિ જેની હોય અને સાધુના
છેડાથી જેને છેડે આવે તે તીર્થ (૨૫૧)... તીર્થકર–પંચ મહાવ્રતની પ્રરૂપણ કરે તે જ તીર્થકર (૬૮). દુર્જન-બીબાના બાપ તે દુર્જન (૪૧). દેવ–પવિત્ર, અડુિંસક, મમતાભાવ રહિત હોય તે દેવ (૧૮૭).
–ઘાતિકને ક્ષય કરીને વીતરાગ સર્વપણાની સ્થિતિને પામેલા તે દેવ” (ર૯૫).