Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપઘાત
વધારવાનું કાર્ય કરી શકનારી રચના તે ગણધરની 1. રચના (૧૨૦). ગાડે–વિચાર આવે તે ગળે નહિ ને વર્તન કરે તે ગાંડ (૨૧૦). ગીતાર્થ–સ્થાનાંગમાં દાખલ થાય તે ગીતાર્થ (૬).
–આચારપ્રકલ્પથી વધારે ભણેલે તે ગીતાર્થ (૬૬-૬૭). ગ્રંથિભેદ–ઈષ્ટ વિષય તરફની પ્રીતિ અને અનિષ્ટ વિષયનો
દ્વેષ નીકળી જાય તે ગ્રંથિભેદ (૨૭૫). . ચરણકરણનું લે–ભગવાનના સ્વરૂપને અંગે છાપ મારનારું
લેતું તે ચરણકરણનું લોઢું (૧૦૯). ચાર અનુગ–સોનું, રૂપું, હીરા અને લેઢાની ખાણ તે ચાર
_ અનુગ (૧૦૭). ચારિત્ર–સાધુને ઘડે તે ચારિત્ર (૪૩).
–તીની જડ તે ચારિત્ર (૩૧૧).
--આત્માનો સ્વભાવ તે ચારિત્ર (ર૯). ચિય-હથિયારનું કારખાનું તે ચિત્ય (૧૬૮). . . . ચેથું ગુણઠાણું–વાંઝણને ઘેર વિવાહના માંડવા જેવું જે
ગુણસ્થાન તે શું ગુણઠાણું (૪૭). ચોથું ગુણઠાણું–વિચારનું પરાવર્તન તે ચેણું ગુણઠાણું (૪૭). ચેથું પાપસ્થાનકે–ચારે પાવસ્થાનકે બાપ તે ચોથું '. પાપસ્થાનક (૧પર)... " ચેથે મહાવત–ચારિત્રની જડરૂપ, શાસનના મૂળરૂપ ને
પ્રવૃત્તિને અંગે પહેલા, બીજા, ત્રીજા ને પાંચમાના બાપ સમાન તે ચેાથું મહાવ્રત (૧૫૩). મહાવ્રત-જાળીઓ અને બારીઓ વિનાનું મહાવ્રત તે
ચોથું મહાવ્રત (૧૬૨). જાગતા જમાદાર–તીર્થકર ભગવાન તે જાગતા જમાદાર(૧૭૫).