Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे विद्वान् (परिजाणिया) परिजानीयात् तदेतत्सर्वम् परामत्रवस्त्रादिकमकल्प्यं ज्ञपरिजया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यजेदिति ॥२०॥
टीका-'परऽमत्ते' परामत्रे-परस्य-गृहस्थस्य अमत्रे-भोजनपात्रे स्थाल्यादौ 'अन्नपाणे' अन्नं पानं च 'कयाइ वि' कदाचिदपि-कस्मिंश्चिदपि काले कुत्रचिदप्येकस्यामप्यवस्थायाम् ‘ण भुजेज' न भुञ्जीत-गृहस्थपात्रादौ अन्नं पानं च व्यवस्थाप्य नैव भोजनं कुर्यात् । यतो हि गृहस्थस्य भोजनमाजनं सचिनजलपक्षालितं हिंसादिदोषापायकम् उपलक्षणत्वात् गृहस्थपात्रे जलशीतलकरणं वस्त्रादिधावनं ज्वराधवस्थायां तत्पात्रे औषधादिसेवनमपि न कुर्यादिति । तथा-'अचेलो वि' सवेलोऽपि-वस्त्ररहितोऽपि अल्पवस्त्रोऽपि मुनिः 'परवत्थं' परकीयस्य-गृहस्थादेः वस्त्रं नैव गृह्णीयात् । 'तं' तत्-एतत्सर्वमेवाऽन्यदीयगृहस्थादिपात्रवस्त्रादिसेवनं वस्त्रों को धारण न करे। मेधावी इस तथ्य को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यान परिज्ञा से उनको त्याग दे ॥२०॥
टीकार्थ--साधु, गृहस्थ के थाली आदि पात्र में अन्न और जल को किसी भी काल में और किसी भी अवस्था में न भोगे। अर्थात् अन्न या पानी गृहस्थ के पात्र में रख कर न खावे पीवे। क्योंकि गृहस्थ का भोजनपान सचित्त जल से धोया होता है, अतएव हिंसादि दोषों का जनक है । उपलक्षण से गृहस्थ के पात्र में जल शीतल न करे और न गृहस्थ के पात्र में वस्त्र धोवे और न ज्वर आदि की अवस्था में औषध आदि का सेवन करे। इसके अतिरिक्त मुनि चाहे वस्त्ररहित हो तो भी गृहस्थ के वस्त्रों को धारण न करे। यह सब गृहस्थ के वस्त्र पात्र आदि ધારણ ન કરવા, મેધાવી પુરૂષે આ તથ્યને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે
ટીકાર્થ–સાધુ ગૃહસ્થની થાળી વગેરે પાત્રમાં અન્ન અને જળને કઈ પણ કાળે અને કઈ પણ અવરથામાં ભેગવે નહીં, અર્થાત્ અન્ન અથવા પાણી ગૃહસ્થના પાત્રમાં રાખીને ખાય પીવે નહી કેમકે–ગૃહસ્થના ભેજનપાત્ર સચિત્ત જળથી હૈયેલ હોય છે, તેથી તે હિંસા વગેરે દોષ વાળું કહેવાય છે, ઉપલક્ષણથી ગૃહસ્થના પાત્રમાં પાછું ઠંડુ કરવું નહીં. તેમજ ગૃહસ્થના પાત્રમાં વસ્ત્ર પણ છેવા નહી. તથા તાવ આદિ અવસ્થામાં ગૃહસ્થના પાત્રમાં ઔષધનું સેવન કરવું નહીં. આ શિવાય ચાહે તે મુનિ નિર્વસ્ત્ર-વસ્ત્રવિનાના હોય તે પણ ગૃહસ્થના વને ધારણ ન કરે. આ ગૃહસ્થના વસ્ત્ર, પાત્ર
श्री सूत्रकृतांग सूत्र : 3