Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રાર્થ-અના ક્ષેત્રની સીમા પર વિચરતા સાધુઓને લાકડીએના પ્રહાર, ફળનાં પ્રહાર ઘુમ્મા તથા લાતાના પ્રહાર સહન કરવા પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કાઈ કાઈ ખાલ (અજ્ઞાની) અને અલ્પસ॰ સાધુ અસહાય દશાના અનુભવ કરે છે, અને જેવી રીતે ધાવેશમાં ગૃહત્યાગ કર નારી સ્ત્રી મુશ્કેલી આવી પડતાં કુટુંબીએ અને જ્ઞાતિજનાને યાદ કરે છે, એજ પ્રમાણે એવે સાધુ પણ પેાતાના કુટુંબીઓ અને જ્ઞાતિજનાને યાદ કરે છે. ૧૬
ટીકા-કાઈ કોઈ વાર અનાય દેશેાની સરહદ પાસેથી વિહાર કરતા સાધુઓને અનાર્યો લાકડીએ મારે છે, ઘુમ્મા મારે છે અને બીજોરા આદિ કળાનેા તેમના પર ઘા કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કાઇ ફાઇ અપરિપકવ બુદ્ધિવાળા સાધુએ પેાતાના મન્ધુએ આદિ જ્ઞાતિજનેનું સ્મરણ કરે છે. તેઓ વિચાર કરે છે કે જો અહી મારા એક પણ બન્ધુ આદિ સહાયક હૈત તે મારે આવી પીડાના અનુભવ કરવા ન પડત. અત્યારે મારી રક્ષા કરનાર કઈ પણુ આત્મીયજન મારી સાથે નથી, તે કારણે આ લેકા મને હેરાન કરે છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે નીચેનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યુ છે-કેઇ સ્ત્રી ક્રોધાવેશમાં ઘર છેડીને નીકળી ગઇ માર્ગોમાં કેાઈ અસભ્ય પુરુષા તેની પજવણી કરવા લાગ્યા. ત્યારે તે પાતાની નિરાધાર દશા જોઇને પેાતાના આત્મીયજનને યાદ કરવા લાગી. એજ પ્રમાણે અપરિપકવ બુદ્ધિવાળા સાધુ પણ આવે પ્રસંગ આવી પડે ત્યારે પેાતાના સ'સારી સગાં વહાલાને યાદ કરે છે. ગાથા ૧૬૫
અઘ્યયન કા ઉપસંહાર
હવે સૂત્રને ઉપસ'હાર કરતા સૂત્રકાર કહે છે- ૫ મો હિના’ઈત્યાદિ શબ્દા—મો-મો? હે શિષ્યા ! -છ્હે' આ પૂર્વોક્ત દડ વગેરે રૂપ પરિષ ડેાપસંગ ‘વૃદ્ધિળાન્તાણા-નાઃ સ્પર્શ;' સઘળા જ સ્પેશ ‘TET-RTET:*
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૦