________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે તે મનીષીએ કરવું જોઈએ=વીતરાગતાને અભિમુખ શુક્લ મન થાય તેવું કૃત્ય કરવું જોઈએ. ll૧૪ll શ્લોક :
श्लाघनीयः पुनर्नित्यं, विशुद्धनान्तरात्मना ।
त्रिलोकनाथस्तद्धर्मो, ये च तत्र व्यवस्थिताः ।।१५।। શ્લોકાર્ધ :
વળી ત્રિલોકનાથ, તેમનો ધર્મ અને ત્યાં ધર્મમાં, જેઓ રહેલા છે, તેઓ હંમેશાં વિશુદ્ધ અત્તરાત્માથી વખાણવા જોઈએ. II૧૫II શ્લોક :
श्रोतव्यं भावतः सारं, श्रद्धासंशुद्धबुद्धिना ।
નિઃશેષોષમોષાય, વા: સર્વસમાણિતમ્ શારદા શ્લોકાર્ચ -
શ્રદ્ધાથી સંશુદ્ધ થયેલી બુદ્ધિથી સમગ્ર દોષના નાશ માટે શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન ભાવથી સાંભળવું જોઈએ. II૧૬ll શ્લોક :
तदेतत् प्रस्तुतं तावत्तदेव जगते हितम् ।
श्रोतव्यमिति संचिन्त्य, वचः सर्वज्ञभाषितम् ।।१७।। શ્લોકાર્થ :
સર્વજ્ઞાથી કહેવાયેલું વચન સાંભળવું જોઈએ. એ પ્રમાણે વિચારીને તે આ=સર્વાનું વચન, પ્રસ્તુત છે, તે જ જગત માટે હિત છે. ll૧૭ી. બ્લોક :
ततस्तदनुसारेण, महामोहादिसूदनी ।
निर्दिष्टभवविस्तारा, कथेयमभिधास्यते ।।१८।। શ્લોકાર્થ :
તેથી=સર્વજ્ઞનું વચન જ જગત માટે હિત છે તેથી, મહામોહાદિનો નાશ કરનારી, બતાવ્યો છે ભવનો વિસ્તાર જેમાં એવી આ કથા તેના અનુસારથી-સર્વાના વચન અનુસારથી, કહેવાશે. ll૧૮ll