________________
૧૦૮
“ સૂર્યના ઉદયની વખતે જે થાડી પણ તિથિ હાય તે સંપૂર્ણ છે એમ માનવી. ઘણી પણ ઉદય વિનાની ન માનવી. (૧)
ઉમાસ્વાતિજી ( વાચક ) ના પ્રદ્યાષ પણ આ પ્રમાણે સંભળાય છે કે
ક્ષય હેાય ત્યારે પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિ હેાય ત્યારે ખીજી તિથિને પ્રમાણુ કરવી અને શ્રી વીર મહારાજાનું જ્ઞાન નિર્વાણુ તે લેા કોને અનુસરીને અહિં (શાસનમાં) કરવું. (૧)] એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૧ નું ૫૦ જ અષ્ટમી ચતુર્દશી વિગેરે તિથિઓમાં પૌષધ આદિકના નિયમ કરેલા હેાવાથી તિથિની સંજ્ઞા કરવા માટે આ ગ્રન્થ છે.
( આ પાઠને સમજનારા મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે—એ વર્ગ સાતમના ઉદ્દયમાં આઠમ, તેરશના ઉદ્દયમાં ચૌદશ અને ચૌદશના
[જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન...
ઉદયમાં પૂનમ કે અમાવાસ્યા વિગેરે કરે છે, તે આ પાઠથી વિરૂદ્ધજ છે, કેમકે આ પાઠ ચાવીસે કલાકની એકજ સંજ્ઞા રાખવાનું કહી માત્ર પ્રાતઃ પ્રત્યાખ્યાન કે સૂર્વોક્રયના વખતથીજ તિથિની શરૂઆત થવાનું જણાવે છે. )
Jain Education International
(જેવી રીતે તિથિનું લક્ષણ અત્રે ગ્રન્થકાર અને લેાકાએ કહ્યું છે તેવી રીતે પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે-) ચામાસી સંવત્સરી પક્ખી પંચમી અને અષ્ટમી (ની આરાધના)ને તેજ તિથિએ લેવી કે જેમાં સૂર્યના ઉદય હાય, બીજી તિથિએ લેવી નહિ. (૧)
સવારે (નહિ કે સાંજે) પચ્ચક્ખાણુની વખતે (ઉગ્ગએસૂરે વિગેરે કહેવાય છે તે માટે) જે તિથિ હાય તે તિથિ પ્રમાણુ કરવી. (પૂર્વાન, અપરાન વિગેરે વખતે તે તિથિ ન હોય અગર ખીજી તિથિ ભાગમાં કે સમાપ્તિમાં હોય તો પણ તે પ્રમાણુ ન ગણતાં ઉદયને ફ્રસનારીજ તિથિ પ્રમાણુ - રવી.) એટલે ચાવીસે કલાક એજ તિથિ માનવી. (ચાવીસે કલાક એ તિથિ માનવા માટે અગર ખીજી સવારના પચ્ચક્ખાણુ કે સૂર્યોદય સુધી તે તિથિ રાખવા માટે જણાવે છે કે–)લેાકેામાં પણ સૂર્યોદયને અનુસારેજ (સૂર્યોદય વખતેજ તિથિ હોય તે તિથિના નામેજ) દિવસ વગેરેના વ્યવહાર થાય છે; (આખા દિવસ અને રાત લેાક પણ તેજ તિથિ ગણે છે કે જે સૂય્યદય વખતે હાય) એથી સવારે પચ્ચક્ખાણુની વખતે જે તિથિ હોય તેજ તિથિ ચાવીસે કલાક માનવી, અર્થાત્ પૂર્વાનવ્યાપી વિગેરે કે ભાગસમાપ્તિ વિગેરેથી તિથિના વ્યવહાર કરવાજ નહિં.
|
(આથી × એ ભેળા માનનાર એ વર્ગને આ પાઠથી, આજ્ઞાભંગ વિગેરે પામનારા ગણાય) [એ વર્ષે આ પાઠ સંપૂર્ણ આપ્યા નથી અને સંપૂર્ણ પાઠ આપ્યા વગર તિથિના અધિકાર પૂરો થતા પણ નથી અને પૂરા અધિકાર વગર પાઠના એક ખંડની સાક્ષી આપવી તે સત્ય નિર્ણયની ઇચ્છિાવાળાને શોભતું ગણાય નહિં.]
(આખા પ્રકરણને સમજ્યા વગર કાઇપણ મનુષ્ય તેની યથાસ્થિત સાધક ખાધકતા સમજી શકે નહિ. માટે અત્રે તે · શ્રાદ્ધવિધિ ના ઉત્સર્ગ અને અપવાદ અને જણાવવાવાળા આખા પાઠ અને તેના યથાર્થ અર્થ પણ આપ્યા છે.)
પૂજા-પચ્ચક્ ખાણુ–પ્રતિક્રમણ તેમજ નિયમનું ગ્રહણુ તેજ તિથિઓમાં કરવું કે જેમાં સૂર્યના ઉદય હાય (૨)
ઉન્નયની વખતે જે તિથિ હાય તેજ–(ચાવીસે કલાક) પ્રમાણુ ગણવી ( કહેવી અને માનવી ) ખીજી (પૂર્વાનવ્યાપ્તિદિવાળી) કહેવા કે મા નવામાં આવે તે આજ્ઞાના ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પમાય. (૩)
( આ સર્વ અધિકારથી સાતમ-તેરશ કે ચૌદેશની ભેળા–આઠમ-ચૌદશ કે પૂનમ અમાવાસ્યા માનનારાએ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પામનારા ગણાય. )
For Personal & Private Use Only
www.jainelibrary.org