________________
૨૦૮-૬-૧૫
[નોંધ : :- ઉપરના કહેવાતા શ્રી દેવસૂર પટ્ટકની હસ્તલિખિત મૂળ પ્રતિઓની એ નકલેા જયારે પૂ. આ. શ્રી સાગરાન ંદસૂરીશ્વરજી મહારાજે પેાતાની માન્યતાના પૂરાવા તરીકે પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને મેકલી ત્યારે પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને પૂછાવ્યું કે-આજે સવારે આપે મેકલેલી પ્રતિએ એવર્તમાન શ્રી દેવસુર તપાગચ્છના મુખ્ય નાયક શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પેાતાના પટ્ટકની જ હસ્તલિખિત મૂળ પ્રતિએ હાવાનું આપ જે જે કારણેાસર માનતા હૈ। તે વિગતવાર લખી જણાવશેાજી, જેથી અમે તે વિષે વિચાર કરી શકીએ. આપે મેકલેલ એ પ્રતિમાં શ્રી વિજયદેવસૂરિજી મહારાજનેા નામેાલ્લેખ પણ નથી અને તેઓશ્રી કાળધર્મ પામ્યા પછી ઘણાં વર્ષો બાદ લખાયાને લેખ પણ એ પૈકીની એક જ પ્રતિમાં છે, વિગેરે ઘણાં કારણેા એવાં છે કે જેને અંગે આપને આ ખુલાસા પૂછાવવાની જરૂર પડી છે.’ (જુઓ પિરિશષ્ટ ૮, ચીઠ્ઠી નં.-૪. પૃ. ૩૪૩) પૂ. આ. શ્રી સાગરાન દસૂરિજી મહારાજ આ અંગે કાંઈ પણ ખુલાસા કરી શકે તેવી સ્થિતિમાં નહીં હાવાથી તેમણે આ વાતના ઉત્તર આપવાનું જ ટાળ્યું હતું.
વળી લવાદ શ્રી વૈદ્ય પાતાના નિર્ણયમાં પ્રસ્તુત પટ્ટક અંગે આલેાચનાં કરતાં લખે છે કે ઃ
હવે પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિમાં તેરસની જ વૃદ્ધિ થાય છે એવું શ્રી વિજયદેવીયાનુ મતપત્રક, શ્રી તિથિ-હાનિવૃદ્ધિ વિચાર’ એ નામનું ચાર પાનાનુ` જે પુસ્તક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પેાતાના માનેલા અના સમન માટે રજુ કર્યુ છે, તેને વિચાર કરીએ.... તે વિક્રમના ૧૮૯૫મે વર્ષે લખેલી પ્રત ઉપરથી છાપેલુ છે. ..પ્રસ્તુત વિવાદ ઉત્પન્ન થયા પછી જ તે છપાયું છે, એવુ તેના પહેલા પાનાની નીચેના ટીપ્પણ ઉપરથી અનુમાન થાય છે. તે આ ચાર પાનાનેા ગ્રન્થ કાણે અથવા કયારે લખ્યા એ આદિથી અંત સુધીની પરીક્ષાથી પણ જાણી શકાતુ નથી. ગ્રન્થારભે ‘શ્રી વિજયદેવીયાનામ્' એમ જે લખેલું છે તે તે તેના સંપાદકે પ્રયેાજેલુ છે, કારણ કે ગ્રન્થમાં કે ગ્રન્થને અંતે વિજયદેવીયાના નામનેા ઉલ્લેખજ નથી. સારી રીતે પરીક્ષા કરતાં, આ ગ્રન્થ પરસ્પર વિરૂદ્ધ એવી પુષ્કળ ઉક્તિઓવાળા (એટલે કે વચનેવાળા) અને યુક્તિ વિનાના જણાય છે. તેથી તેના પ્રામાણ્ય તરફ જ અમારા શકા થાય છે.’
મનમાં
આ પછી બીજી કેટલીક વાતો જણાવીને, આગળ જતાં તેઓશ્રી લખે છે કેઃ...આ આખા ગ્રન્થ યુક્તિ વિનાનેા જણાય છે. તેરસની વૃદ્ધિ કરવા માટે કોઇ પણ યુક્તિ કે લૌકિક કે લેાકેાત્તર શાસ્ત્ર રજુ કરેલું જણાતુ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org