________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ]
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીધરજી મને શેડ ક. લા. ઉપરના પત્ર ઃ
ઠે. કંકુબાઈની ધર્મશાળા, પાલીતાણા પષ શુદ ૧૩.
વિજયરામચન્દ્રસુરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યાગ ધર્માંલાભ પૂર્વક જણાવવાનું કે–તમારા તા. ૧૬-૧-૪૩ના લખેલા પત્ર, ગઈ કાલે મળ્યા છે. ખુલાસાને અથ એટલા જ હતા કે–તમારી જાખડાર સુત્રાત્રક બકુભાઈ પટકાદિતી પ્રાચીન નકલે પાછી લઈ ગયા નહાતા અને બાકીનાં પૂરાવાઓનાં પુસ્તકો-પાનાં આદિ સાથે હાય તા જોઈ લે નહિ તે જરૂર પડશે તો મંગાવી લેશે-આવા ભવતી તમારી સાથે વાતચીત થતાં બધુ` સાથે જ પહેાંચતું કરવું એજ એક ઈરાદાથી તે પછી લઈ ગયા હતા. આ સિવાયના ખુલાસાની વાત અમેએ જણાવી નહેતી.
માગશર શુદ ૯ ના પત્ર સાથે માલેલ ચીઠ્ઠી વ્યવહાર । તેજ તમારે કરવા યેાગ્ય કાર્યનું સૂચન કરતા હતા.
૩૪૯
તે દિવસે તમને તાવ હતો એ બરાબર જ છે, પણુ કયે કયે દિવસે ઈસ્યુની નકલની, સમ་નની નકલની અને ખંડનની નકલની લેવડ-દેવડ કરવી એ તે તમે પોતે જ સૂચવ્યું હતું અને અમે અન્નેએ સ્વીકાર્યું હતું. તા. ૩૧-૧૨-૪ર ના ખંડતની લેવડ-દેવડ કરીને તા. ૧–૧–’૪૩ ના રોજ ખધા કાગળા તમને મેકલી આપવા, એવું અતિ સ્પષ્ટ શબ્દોમાં તમે જણાવ્યુ હતુ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી એ મુજબ વર્તવાને ઈચ્છતા ન હાય અને અને એટલા ખાતર જ સમાધાન ખારંભે પડતું હોય તો તમે તેમ જણાવીને સરપંચની રૂમમાં નક્કી કરવાનું જણાવાતા તે કાંઈ કે ય વ્યાજબી ગણાય. બાકી આ રીતિએ તેા ઠીક થતુ· નથી.
હાલ એજ. ધર્મની આરાધનામાં સદાને માટે ઉજમાળ બન્યા રહે એજ એક શુભાભિલાષા પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીધરજી મ.ના રોડ ક. લા. ઉપરના પત્ર:
3. કકુબાઈની ધર્મશાળા-પાલીતાણા પોષ વદ ૭ વિજયરામચન્દ્રસૂરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યાગ ધ લાભપૂર્વક જણાવવાનું કે-તમારા તા. ૧૬–૧–’૪૩ ના લખેલ પત્રના ઉત્તરમાં અમેએ તમાને પાત્ર શુદ ૧૩ ના લખેલે પત્ર મળ્યેા હશે. મજકુર પત્રનેા ઉત્તર આજ સુધી નથી, એનું કારણ સમજાતુ· નથી.
વિશેષમાં જણાવવાનું કે–તમેાએ નિર્ણાયક ગૃહસ્થની નિમણુંક કરીને તે ગૃહસ્થને લખાણે! અને પૂરાવા મેાકલી આપ્યા હશે. ચર્ચાના નિયતે માટે મજકુર નિર્ણાયક ગૃહસ્થને લઈ ને તમે અત્રે કઈ તારીખે દરમ્યાન આવવા ધારા છે તે જાણવાની ઈચ્છા છે.
તમેા જાણા છે કે-મુત્રાવક જીવાભાઈની સાથે તો કહેડાવ્યા મુજબ અમેએ અત્રે માગશર વદ ૦)) સુધી સ્થિરતા કરવાનો નિણ્ય કર્યાં હતા. તે પછી કાંઇક વધુ સમય જશે એમ લાગવાથી જ, જે સુશ્રાવકોની શ્રી ઉપધાન તપ કરાવવાની વિનંતિને અષે વારંવાર નકારી હતી તે સુશ્રાવકોની વિનંતિને અમેાએ સ્વીકાર કર્યાં. વળી એમ પણ સાંભળ્યું છે કે-ષાચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી અત્રેથી મહા વદમાં વિહાર કરવા ધારે છે.
એક તરફ આ સયેાગા છે અને ખીજી તરફ ખંડનની નકલ તથા આચાય શ્રી સાગરાન દસૂરિજીએ રજૂ કરેલા શંકિત પૂરાવાઓની મૂળ નકલા તપાસવા આદિનું, શ્મના વક્તવ્યનું અને તે ઉપરથી નિર્ણયનુ કામ ખાકી છે—માથી નિર્ણાયક ગૃહસ્થની સાથે જેમ બને તેમ તમા અત્રે વહેલા આવે એ ખુબ જ જરૂરી છે.
હાલ એજ. ધર્મની આરાધનામાં સદાને માટે ઉમાળ બન્યા રહે એજ એક શુભાભિલાષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org