________________
૧૨
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પનારાધન–સંગ્રહવિભાગ સારે વ્રત ઉપવાસ વગેરે ધાર્મિક કાર્ય કરવાં જોઈએ. નિર્દોષ ગણિતના આધાર પર પ્રામાણિક પંચાંગે બતાવેલા તિથિઓના પ્રવેશાદિ કાળને ખીજું કાઈ પણ શાસ્ત્ર ફેરવી શકે નહિ. એવા કાશીના પંડિતમંડળના મતને આનંદ સાથે વધાવી લઉ છું. અને ધાર્મિક સામાજિક કાર્યોમાં શુદ્ધ પ`ચાંગે તિથિ આદિ જેમ બતાવ્યાં હોય તે જ મુજબ આદરવાના મારા મત જાહેર કરૂ હ્યુ, શાન્તિનિકેતન
33
દ: હજારીપ્રસાદ દ્વિવેદી.
(૩૪) જયપુર—મહારાજ સંસ્કૃત મહાવિદ્યાલયના વ્યાકરણના પ્રધાન અધ્યાપક, ન્યાયાચાય, વેદાન્તાચા, વ્યાકરણાચાય, દર્શનાલંકાર, રસગંગાધર સરખા મહાન ગ્રંથની ખીજાએથી અસાધ્ય એવી વ્યાખ્યા કરીને અસાધારણ ખ્યાતિ પામેલા, વિદર શ્રી કેદારનાથ આઝા શમની સંમતિઃ—
“ જૈન પર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં આચાય ઉમાસ્વાતિ વાચકમુખ્યનો ક્ષયે પૂર્વા...વાળા પ્રધાષ તે તિથિઓની આરાધનાના દિવસને, પંચાંગના પ્રતિપાદનને જરાયે હણ્યા વિના, નક્કી કરી આપે છે. આથી (૧) સૂર્યોદયકાળમાં બિનહયાત અષ્ટમી વગેરેની હયાતિ કલ્પવી, અને (૨) એ સૂર્યોદયમાં સ્પર્શેલી તિથિને માત્ર બીજા દિવસમાં સ`કાચવી, તથા (૩) તેની પૂર્વની અખંડ તિથિની ક્ષયવૃદ્ધિ માનવી, એ સઘળું માહચેષ્ટિત છે.— આ માટે કાશીના વિદ્વાનોએ સ્થાપેલા મતને હું વિચારપૂર્વક આનંદ સાથે માનું છું.”
૬. કેદારનાથ ઓઝા. (૩૫) મુન્શીસિંહ–ડીગ્રી–કાલેજ (માતીહારી બિહાર પ્રાંત) ના પ્રોફેસર, વેદાંતશાસ્ત્રી, ન્યાયાચાર્ય, વ્યાકરણાચાર્ય, શાસ્ત્રાચાય પતિપ્રવર શ્રી ગિરિજાદત્ત ત્રિપાડી. એમ. એ. (સંસ્કૃત-હિંદી)ની સંમતિઃ———
“ શ્રી ઉમાસ્વાતિજીના ક્ષયે પૂર્વાવાળા પ્રધાષના ઉપયોગ ક્ષયતૃધ્ધિવાળી પર્વતિથિની આરાધનાને દિવસ નક્કી કરવામાં છે; પરંતુ નહિ કે પંચાગથી વિરૂધ્ધપણે તિથિના પ્રવેશાદિકાલને જણાવવામાં. માટે આમ ચૌદશ વગેરેના ક્ષયતૃધ્ધિ સ્થળે તે પ્રદ્યોષના આધારે શ્રી સાગરાનન્દસૂરિથી કરાતી કુકલ્પના શાસ્ત્ર અને તર્કથી તદ્દન વિરૂÄ પડે છે. તેથી એ કુકલ્પના ધને હાનિ કરનારી હાવાથી છેાડવા જેવી છે. આ જ મારો નિશ્ચિત મત છે, એને અહુ તિથિભાસ્કરમાં કાશીના પડિતાએ પ્રગટ કરેલા મત મળતા હોવાથી, હું પડિતાના મતને અનુમોદું છું.” ૬. ગિરિજાદત્ત ત્રિપાઠી.
તા. ૧૦-૧-૫૦
(૩૬) ભારત રાષ્ટ્રપિતામહ સ્વ. શ્રી મદનમેાહન માલવીયાની પુણ્યસ્મૃતિ અર્થે હરિદ્વારમાં સ્થાપિત જયભારત સાધુ મહાવિદ્યાલયમાં ન્યાય-વ્યાકરણના પ્રધાન અધ્યાપક, ન્યાય-વ્યાકરણ-વેદાંત-સાહિત્ય એ ચાર વિષયના આચાર્ય, પડિતજી શ્રી મહાનન્દ ઠાકુરની સંમતિઃ-
શ્રી જૈન સંધમાં શ્રી ઉમાસ્વાતિજીના પ્રધાષ તરીકે પ્રસિધ્ધ ક્ષયે પૂર્વાવાળા શ્ર્લોક ક્ષયતૃધ્ધિવાળી પર્વતિથિઓની આરાધનાના દિવસને વ્યવસ્થાપિત કરે છે, એવું વર્ણવતા પ્રાચીન પ્રામાણિક જૈન ગ્રંથામાં એમ જણાવ્યું છે કે પંચાંગે બતાવેલા તિથિઓના પ્રવેશાદિકાળ ફેરવી શકાય નહિ, માટે કાશીના પડિતાના એ વચન અંગેના અભિપ્રાય હું પ્રામાણિક માનું છું. હરિદ્વાર તા. ૧૨-૧-૫૦
૬. મહાનન્દ ઠાકુર.
(૩૭) જયભારત મહાવિદ્યાલય (હરિદ્વાર)ના મુખ્ય અધ્યાપક, ન્યાય-વ્યાકરણ-વેદાંતના આચાર્ય, કાવ્યતીર્થ, વગેરે પદ્મીધારી ૫. શ્રી ત્રિલાધર દ્વિવેદીની સંમતિઃ-~
“ શ્રી જૈન સંપ્રદાયમાં યે પૂર્વાવાળા આચાર્ય શ્રી ઉમાસ્વાતિને પ્રષ પોંચાંગની પ્રમાણભૂતતાને સાચ્યા વિના ક્ષયવૃધ્ધિવાળી પર્વતિથિની આરાધનાનો દિવસ નક્કી કરે છે, એવું પૂર્વે મનાતું હતું.-આવી પ્રાચીન અનેક જૈન શાસ્ત્રોથી સાખિત વસ્તુને કાશીના વિદ્વાનોએ અદ્ભુતિથિભાસ્કરમાં વર્ણવી તેને જ હું સાનન્દ વધાવું છું.”
૬. ત્રિલેાકધર દ્વિવેદી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org