Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Author(s): Jain Pravachan Pracharak Trust
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 548
________________ ૧. લવાદી ચર્ચામાં આવેલા નિણૅયના સમ`ક શ્રી અત્તિથિભાસ્કર ] ૧૪૫ जनशास्त्रों और प्राचीनतर जैन - सामाचारी का सारतत्त्व हैं । अतः समग्र धार्मिक जैनजनता से हमारा यह सानुरोध निवेदन हैं कि उसे इसी सिद्धान्त के अनुसार पर्व तिथियों के आराधनादि धर्म - कार्य करने चाहिये । अन्यथा इस शास्त्रीय पथ के परित्याग से पापपक में निमग्न होना पड़ेगा । इसके साथ ही, जो सज्जन इस पुस्तक में प्रतिष्ठापित सिद्धान्त का अनादर वा खण्डन करने का साहस करना चाहें, उनसे यह बात स्पष्ट रूप से कह देना हम अपना कर्तव्य समझते हैं, कि हम इस विषय पर प्रत्यक्ष - शास्त्रार्थ करने को सर्वदा सन्नद्ध हैं । इसलिये उन्हें घर में बैठ कर लेखनी घिसने या घिसाने का मार्ग छोड़ कर प्रत्यक्षशास्त्रार्थ का ही रास्ता पकड़ना चाहिये । ॥ તિ શિવમ્ ॥ || अर्हत्तिथिभास्कर ग्रन्थ समाप्त ॥ ગ્રન્થના અધિકારી कालेनाऽ नमलेन वा ह्युपगत, संसर्गदोषेण वा, संशान्ति मृदुरोगिणां रुजमिदं ग्रन्थौषधं नेष्यति । किन्त्वेतत् समकालकोपनजुषा, दोषत्रयेणा ऽर्दितैः, સેમ્યું નો, વિારા ભ્રમજ્ઞો, નો સંનિષાતાપુરાઃ || અથથરદાદિ વિષમ ઋતુ કે ઋતુસ ંધિ જેવા અશુદ્ધ કાળથી, અથવા અશુદ્ધ જળ-વાયુ કે રાગી આદિના સંસદોષથી પેદા થયેલા મૃદુ-સામાન્ય પ્રકારના રોગવાળાનેા રાગ, વૈદ્યના આપેલા ઔષધથી શમી જાય છે. પરન્તુ વાતાદિ ત્રણે ય દાષાના એકીસાથે કોપ થવાથી રાગી બનેલાને માટે ઉત્તમ વૈદ્યે આપેલુ. ઉત્તમ ઔષધ પણ વ્યર્થ કે હાનિકારક પણ–હાવાથી સેવનીય નથી જ. કારણ કે–સંનિપાતથી પીડાતા રાગીઓને રોગ ચિકિત્સાને સહન જ કરી શકતા નથી. Jain Education International પ્રસ્તુત ગ્રન્થ પણ એક ઉત્તમ ઔષધના રૂપમાં જ રજૂ કરીએ છીએ. અત્યારના વિષમકાળની, કે એવા કાળની અસર નીચે આવેલાના સ ́પની, ખરાખ અસરથી તિથિપ્રશ્ન જેમના મનમાં પ્રામાણિક ગેરસમજ ઉભી થઈ હશે, તેમના મનની શુદ્ધિ માટે આ ગ્રન્થ ખરેખર ઉત્તમ અને અમેાઘ ઔષધ મની રહેશે. પરન્તુ રાગ-દ્વેષ અને અજ્ઞાન, આ ત્રણેય દોષો એકીસાથે કાપવાથી, કદાગ્રહના સનિપાતના ભોગ બનેલાઓના રાગ તા, આ ગ્રન્થના સેવનથી વધુ વકરવાના જ સંભવ છે. તેથી તેવાને તે આ ગ્રન્થૌષધના સેવનથી દૂર જ રહેવાના ઉપદેશ હિતકારી ગણીએ છીએ. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552