________________
અંતે જેના ઉપર સહી કરવામાં આવી તે
મુસદો* તિથિચર્ચા અને અમે બન્ને આચાર્યોએ (શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી છે છે તથા વિજયરામચન્દ્રસૂરિજી) જે મુદ્દા ઉપસ્થિત કર્યા છે અને તેના અંગેનું 8 સમર્થન-ખંડન વિગેરે લખેલું છે તે બધું શેઠ કસ્તુરભાઈ દ્વારા પી. એલ. વૈદ્યને ? મોકલાવ્યું છે. વૈધની રૂબરૂમાં તે મુદ્દાઓ પ્રત્યે અમારા બંનેના વિચારની છે. લેવડ દેવડ થયા બાદ જે નિર્ણય વૈદ્ય આપે તે કસ્તુરભાઈ દ્વારા આવે અને તે !
મુજબ, અમે બંને આચાર્યો અને અમારા બંનેને શિષ્ય સમુદાય તે ઉપર ટા ટીપ્પન નહિ કરે અને કરે તે આજ્ઞા બહાર કરશું.
લિ. આનંદ સાગર (પિતાના હસ્તાક્ષરમાં)
વિજય રામચંદ્રસૂરિ (પિતાના હસ્તાક્ષરમાં) ##જીજાજીeo
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org