________________
ર૪- ૧૬ વળી, આગળ જતાં જે આ તને ન રૂચે તો પહેલી પૂર્ણિમાને છોડીને બીજી પૂર્ણિમા કર” એમ આ વાકયથી પ્રતિવાદીને અભિમત પક્ષની અનુજ્ઞા આપવાથી, આ ગ્રન્થનું અસદુત્તરવરૂપ જાતિદૂષિતપણું (અસત્ ઉત્તર આપવાથી પિતે જ દૂષિત છે, એ) પ્રતીત થાય છે. વળી આગળ ચાલતાં “શેષ લોન [જ્ઞાન ] કૂર' એ કહેવત પ્રમાણે માટે દુરાગ્રહ છોડી દે, પૂર્ણિમાની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિ કર, નહિતર ગુરૂપી ઠગ બનીશ” એ રીતે શાપ પણ દીધો છે. માટે આ આ, જેના કર્તા જાણવામાં નથી, જે પરસ્પર વિરૂદ્ધ ઉક્તિઓવાળો અને યુતિરહિત છે, તે ગ્રન્થ શી રીતે પ્રમાણપદવી કે કે શાસ્ત્રપદવીને પામે, એ જ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પિતાના ચિત્તમાં વિચારવું જોઈએ.............................. આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છે, તે યથાર્થ છે એવો અમારે નિશ્ચય છે. ”
(જુઓ પ્રસ્તુત ગ્રન્થ પૃ. ૨૯૨, ૨૯૭) --સં]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org