________________
...લવાદી ચર્ચાને અંગેનાં પિરિશ ]
ઉપરક્ત પત્રને ઉદ્દેશીને પૂ. આ. શ્રી સાગરાનંદસૂ. મહારાજે ડા. પી. એલ. વેધને લખેલે પત્ર.
ડે. પી. એલ. વૈદ્ય યેાગ્ય ધર્મલાભ.
પુના.
તટસ્થતા તુટયાના આક્ષેપ તમારી ઉપર થયા હતા તેને આજ વર્ષ થવા આવ્યું છે છતાં પણ તમેાએ ફરીયાદ કરી નથી.
૨. કાતિક, પોષ અતે ફાગણના પત્રાના ખુલાસાની તક તમાએ ખાઈ છે.
૩. ગુન્હાહિત કાર્ય કરનારી ટેળીમાંતા તા એક છે એમ જાડેર થવા છતાં તેના ખુલાસા કે માફી
માટે નવસારી આવ્યા નથી.
૧.
નેટ—આ સર્વેની નોંધ લેશે.
શ્રી. રામવિજયજી પક્ષના એક આચાયે તેમના કથનને અનુસરીને પાલીતાણાથી મુંબઈ લખેલ એક કાગળ હાથ આપ્યો છે-તેમાં તમેએ મુંબઈના શેર્ડ દ્વારા જે નગદ લાભ મેળવ્યે છે એના બદલામાં તમેાને નિશ્ચેષ્ટ રહેવા માટે અને શેડને ડધાઈ જવા માટે આલભા આપેલે છે. નેટ—આ વસ્તુ પણ જાહેર કરવામાં આવશે તેની પશુ નેોંધ લેવી.
તા. કે. તમારી લવાદ તરીકેની અપેાગ્યતા, જૈનશાસ્ત્ર, જ્યાતિષ, ચંડાળુચ"ડુ આદિના વિરાધ વિગેરે જાહેરમાં ચર્ચાશે તેની પશુ તેાંધ લેવી.
આનન્દસાગર દઃ પોતે,
( · પતિથિ નિણ્ય ' પરિશિષ્ટ ન પ પૃ. ૫૧ )
રવાના— ગાડીજી જૈન ઉપાશ્રય 3. પાયધુની પા. નં. ૩ મુંબાઈ
Jain Education International
૩૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org