________________
૩૩૬
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધનડો. પી. એલ. વૈદ્યના અંગ્રેજી અભિપ્રાય પત્રનું ગુજરાતી ભાષાન્તર. છે. પી. એલ. વઘ.
મિથિલા ઈન્સટીટયુટ... એમ. એ. (કલ.); ડી.લિટ. (પેરીસ)
દરભંગા. ડિરેક્ટર.
૧૫ મી ફેબ્રુ. ૧૯૫૮.. પ્રતિ
પ્રકાશક, જૈન પ્રવચન–અમદાવાદ. મહાશય,
તમે તાજેતરમાં પ્રકાશિત કરવા ધારે છે, તે “તિથિરિન અને પર્વારાધન” આ પુસ્તક હું, બરાબર વાંચી ગયો છું. આ સંબન્ધમાં હું શેડા આખરી શબ્દ કહેવા માંગું છું.
મારા ચકાદામાં મેં શાસ્ત્રાભાસ” અને “ પ્રમાણાભાસ” જેવા શબ્દોને ઉપયોગ કર્યો છે. પરંતુ એ શબ્દો શ્વેતાંબર જૈનોના પવિત્ર ૪૫ આગમના કે જૈન આચાર્યોની કૃતિઓના સંદર્ભમાં વપરાયા નથી, એ શબ્દો “ દેવસૂરપટ્ટક” જેવો કે “ શ્રી વિનવીયાન પૂર્ણિમાવાયો ત્ર gવ વૃધિર્મવતીતિ મતપત્રમ્ | શ્રી તિથિ હાનિ વૃદ્ધિ વિવાર:” તથા અન્ય આધારો કે જેમની મૂળ પ્રતિઓ સ્વ. આચાર્ય શ્રી સાગરાનંદજીએ મારી સમક્ષ પ્રમાણ તરીકે રજૂ કરી ન હતી, તેમના સંદર્ભમાં વપરાયા છે. વાસ્તવમાં જૈન આગમ અને અન્ય જૈન કૃતિઓ માટે હું ભારે આદર ધરાવું છું, જેમાંની કેટલીક કૃતિઓ મેં પોતે પ્રકાશિત કરી છે.
મારી સ્થિતિ સ્પષ્ટ કરવા અદાલતે જવાની વાતના સંબધમાં, મારો મત એ છે કે આ હેતુ માટે લવાદ અદાલતે જતો નથી, પરંતુ અસંતુષ્ટ પક્ષે એ પગલું લેવાનું હોય છે. અને જેમણે મને લવાદી સ્વીકારવા કહ્યું હતું, તે શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી ખાતરીઓ અને તેમના જાહેર નિવેદનો જોતાં, બદનક્ષી અંગે અદાલતે જવાનો વિચાર મેં પડતું મૂકયો હતે.
જાહેરમાં અને ખાનગીમાં, કેટલાક પ્રસંગોએ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ કહ્યું છે કે મારી. સામેનો પ્રચાર ન્યાયી ન હતા, અને લવાદી ચૂકાદો ન્યાયી, તથા તેમની હાજરીમાં બનને આચાર્યોએ સહી કરેલા કરારનામાને અનુસરીને અપાયો હતો.
આથી મને લાગે છે કે તમારું પ્રગટ થનારું પુસ્તક “તિથિરિન અને પર્વરાધન”ના પ્રશ્નનું સાચું ચિત્ર જૈન સમાજ સમક્ષ રજૂ કરશે.
તમારો સહૃદયીપી. એલ. વૈદ્ય.. 15–2–1958..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org