________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટ ]
૩૦૩ અને કદાચ ઉપસ્થિત થાત, તે ય તેને જેવો જવાબ અપાય છે તે જવાબ તે અપાત જ નહિ. જુઓ આ છાપામાં લખ્યું છે કે
“ ધૂળમાં જ રિતાય ગયોવવતુર્વરઃ શિય ! ” આનો અર્થ પણ તેઓએ એવો લખે છે કે“પુનમ ઘટે ત્યારે ચૌદશ પૂનમનો છઠ્ઠ તેરસ ચૌદશે કરો.” શ્રી હીરપ્રક્ષમાં આ પ્રશ્ન પૃ. ૭૮-૭૯ માં છે. હવે જો પૂનમના ક્ષયે તેરશને ક્ષય કરવાને હેત, તે
શ્રી એમ કેમ કહેત કે- પૂનમ ઘટે ત્યારે તેરસ-ચૌદશને છઠ્ઠ કરે?” ઊલટું, એમ કહેત કે– પૂનમના ક્ષયે આપણે તેરશને ક્ષય કરવાનો હોય.' પણ તેમ નહિ કહેતાં, તેરશ-ચૌદશને છઠ્ઠ કથા. વળી, આમાં તે, એ પાઠમાંના અક્ષરે છોડી દીધા છે, પણ મૂળ પાઠમાં તે એમ પણ ફરમાવ્યું છે કે-“થોથાં તુ વિસ્તૃત પ્રતિષિા ” એટલે કે–તેરશે પૂનમને તપ કરવાનું ભૂલી જવાય છે તે તપ એકમે પણ કરે. આમ બે વાત કહી. એક તે તેરસ-ચૌદશને છઠ્ઠ કરો અને બીજી વાત એ કે–તેરસે ભૂલી જવાય તે ચૌદશ-એકમને છઠ્ઠ કરે, કારણ કે-પૂનમને ક્ષય છે. આવી સાચી વાતને છુપાવીને, જો કે કહેતાં બહુ જ દુઃખ થાય છે, કારણ કે-મુનિ એ તરવાનું સાધન, એ જુઠું બોલે નહિ, છતાં કહ્યા વિના નથી ચાલતું કે-બેટી વાત કહેવામાં આવી છે. એ માટે એટલે કે ' એમ કહીને લખ્યું છે કે- ચૌદશે પૂનમ કરવી, તેરશે ચૌદશ કરવી અને તેરશને ય કરે.” જે આવો અર્થ કરીએ, તે તેરશ–ચૌદશને છઠ્ઠ કરવાની વાત રહી ક્યાં ? માટે પૂર્વે પૂનમને ક્ષય આવો પણ હતો અને તે વખતે આજે તેઓ તરફથી કહેવાય છે તેમ પૂનમના ક્ષયે તેરશને ક્ષય નહોતે કરાતો, પણ ચૌદશે બને ય પર્વોના આરાધક બનવા પૂર્વક પૂનમના તપ માટે તેરશને અને તેરશે ભૂલી જવાય તે એકમને દિવસ ગ્રહણ કરવામાં આવતો.
વળી જુઓ કે-એ જ છાપામાં આગળ ચાલતાં લખ્યું છે કે
“સં. ૧૯૩૫માં ભા. સુ. ૨ ઘટી, ત્યારે ધરણેન્દ્રસુરિજીએ એકમને બદલે શ્રા. વદ ૧૩નો ક્ષય જાહેર કર્યો. જેના અંગે નીકળેલું પૂ. શ્રી ઝવેરચંદસાગરજી મ. ના હેન્ડબીલમાંથી નવીન પક્ષવાલા (નવીન પક્ષવાલા એટલે કોણ? એ અમને બધાને નવીન પક્ષવાલા કહે છે.) તા. ૨૦-૧૦-૪૦ના “જૈન”માં અવતરણ આપી કબલે છે કે
श्री हीरप्रश्न में पिण कहा है कि जो पर्युषण में पीछला चार दिवस में तिथि क्षय आवे तो चतुर्दशीथी कल्पसूत्र वाचणा, जो वृद्धि आवे तो एकमथी वाचणा ।" . અહીંથી આગળ જે ખરી મુદ્દાની વાત આવે છે તે આ લેખમાં ટાંકી નથી. લખનાર મુનિશ્રીએ જે
જૈનના લેખની વાત કરી છે, તે લેખમાં એ વાત છે. પણ તે વાત પિતાની માન્યતાથી વિરૂદ્ધ છે એટલે છોડી દીધી. એ વાત એવી છે કે
"पथी पिण मालम हुआ कि-जेम तिथि की हानि वृद्धि आवे ते तेमज करणी, वास्ते अब के पर्यषण में एकम दज मेलो करणी।" ।
વળી તે પત્રમાં એમ પણ લખેલું છે અને તે જૈનના લેખમાં પણ છપાયું છે કે— " तेथी विस्मय पाम्या के आ अजुकतुं न करवानुं काम शुं कर्यु के उदीयात चउदश लोपी."
કોઈ પણ માણસ પિતાનું જે માનવું હોય તે લખે એ વાત જુદી છે, પણ આવી રીતિએ અગત્યની વાતે છુપાવીને વાંચનારાઓને ભ્રમમાં નાખવાનો પ્રયત્ન થાય, એ તે બહુ જ ખરાબ કહેવાય. વળી આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ વિગેરેને ભા. શુ. ૫ ને ક્ષય તે માન્ય છે. ભા. શુ. ૫ ના ક્ષય માટે ભા. શુ. ૪ ઉદયતિથિને વિરાધાય નહિ, ભા. શ. એથે પાંચમની આરાધના પણ આવી જાય એવું જણાવતું પુસ્તક પણ સં. ૧૯૮૯માં તેમના સમુદાયના ઉપાધ્યાય શ્રી દયવિજયજી મહારાજની સહીથી બહાર પડેલું છે. વળી તેમાં પૂ. શ્રી ગંભીરવિજયજી મહારાજે લખેલા પત્રની નકલ છાપવામાં આવી છે અને તેમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાના પંચાગમાં સં. ૧૯૫૨માં ભા. શુ. ચોથ અને પાંચમ ભેગી એક દિવસે લખ્યાની વાત છે. આવી બધી તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org