________________
૨૧૨
k
[ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... માં બનાવેલા ‘ધર્મસાગરીય–ઉત્સૂત્રખંડન ’નું શરણ સ્વીકારવામાં તેા કમાલ જ કરી છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પોતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને શાસ્ત્રાનુસારી ઠરાવવાની ખેાટી ધૂનમાં, તિરગચ્છીય લેખકની પંક્તિના પણ તદ્દન જુઠ્ઠો અર્થ કરતાં આંચકા ખાધા નથી, એ ભારે દુઃખના વિષય છે. મૂળ વાત એવી છે કે--મહેાપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ બનાવેલા “ ઔટ્રીમતોત્સૂત્રો ઘાટન મ્ ”ની અવસૂરિમાં એમ જણાવ્યું છે કે-“ વૃદ્ઘૌ ચ પ્રથમતિથિઃ પાક્ષિમિત્યંતસ્ય જ્ઞાતત્ત્વ વિલ્પઃ । ” એટલે કે- ચતુર્દશીની વૃદ્ધિના પ્રસંગમાં પહેલી ચૌદશે પાક્ષિક કરવું, એ આ ખરતરના કુવિકલ્પ છે.’હવે મહાપાધ્યાય શ્રી ધર્મસાગરજીના મજકુર કુલકમાંનાં કથનેાના ઉત્તર રૂપે બનેલા · ધર્મસાગરીય ઉત્સૂત્રખંડન' નામના ગ્રન્થમાં, મહેાપાધ્યાયજીએ જણાવેલી ‘ પહેલી ચૌદશના પાક્ષિકના કુવિકલ્પ'ની વાતને ઉત્તર આપતાં જે કહેવાયું છે, તેમાંથી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ સંબંધ તાડીને વાકચ ઉપાડી લીધું છે અને તેમ કરીને તેના તદ્દન ખાટો અર્થ કર્યો છે. ધર્મસાગરીય ઉત્સૂત્રખંડન ગ્રન્થમાં, તે પંક્તિ નીચે મુજબ છેઃ—
" अन्यच्च वृद्धौ ( पूर्वतिथौ ) पाक्षिकं क्रियते इदं किं ?, सर्वा अपि तिथयो वृद्धौ पूर्णत्वात्पूर्वा एव मान्यत्वेन ग्राह्याः सन्ति, किमेकदेशदूषणाय तवेयं प्रवृतिः ? ”
¢
મહેાપાધ્યાયજીના “ વૃદ્ધી ૬ પ્રથમતિથિઃ પાક્ષિમિત્વેતસ્ય પતરસ્થ વિઃ ” આ કથનને અંગે, ધર્મસાગરીય ઉત્સૂત્રખંડનકારે, પહેલાં તા એમ કહ્યું કે‘ આ કથન પણ ખરપુરીષની જેમ અત્યન્ત અસાર છે’ અને તે પછી ‘વૃદ્ધિમાં પ્રથમ તિથિ જ ગ્રહણ કરવી જોઈએ ’–એવી પેાતાની માન્યતાને સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યાં છે. તે પછી, પેાતાની માન્યતા સિદ્ધ થઈ ગઈ છે–એમ માનીને, તે ગ્રન્થકારે મહાપાધ્યાયજીને ઉદ્દેશીને પ્રશ્ન કર્યાં છે કે“ અને ખીજું એ કે– વૃદ્ધિમાં પ્રથમા તિથિએ પાક્ષિક કરાય છે, આ શું ? ” એટલે કે−તું માત્ર પાક્ષિકને અંગે એમ કેમ કહે છે કે–વૃદ્ધિમાં પૂર્વતિથિએ પાક્ષિક કરાય છે ? કારણ કે− વૃદ્ધિના પ્રસંગમાં પૂર્વતિથિએ પૂર્ણ હાવાના કારણે સર્વ પણ તિથિએ પૂર્વતિથિઓ જ માન્યતાથી ગ્રહણ કરવા ચેાગ્ય છે, છતાં માત્ર પાક્ષિકને અંગે વાત કરીને, તે એક દેશને દૂષિત કરવાને માટેની આ પ્રવૃત્તિ કેમ કરી છે? ” ૨. આ વાતને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એવી રીતિએ રજૂ કરી છે કે— “ અન્યઘ વૃદ્ધો ( પૂર્વતિથી) પાક્ષિ યિો છું વિ?
અર્થઃ—( ટીપ્પણામાં પૂર્ણિમા કે અમાવાસ્યા વધી હોય ત્યારે ) વૃદ્ધિમાં એટલે પહેલી પૂર્ણિમા કે પહેલી અમાવાસ્યાએ પખ્ખી એટલે ચૌદશ કરાય છે, એ કેમ ?’'
૩. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પાક્ષિકની ચતુર્દશીની વૃદ્ધિની વાતને, પૂર્ણિમા–અમા વાસ્યાની વૃદ્ધિના નામે ચઢાવી દેવાનું અને તેમ કરીને પેાતાની શાસ્ત્રવિરૂદ્ધ માન્યતાને સાચી ઠરાવવાના પ્રયત્ન કરવાનું, આ એક કારનું સાહસ જ કર્યું છે. ધર્મસાગરીય ઉસૂત્રખંડનકારને જો તેવી વાત કહેવી હાત, તે તે અન્ય તિથિ સંબંધી વાત હાઇને, પ્રથમા પૂર્ણિમા કે પ્રથમા અમાવાસ્યાના ઉલ્લેખ કરત; એટલું જ નહિ, પણ પેાતાના પક્ષે વૃદ્ધિમાં પ્રથમા તિથિએ પૂર્ણપણું હોવાની વાત જણાવનાર તે, એમ પણ કહેત કે— પહેલી પૂનમ કે પહેલી અમાસે તેા ચૌદશના લાગવટાનો અંશ પણ નથી.' ખરી રીતિએ તેા, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, આ પ્રમાણુ પણ અમારા શાસ્ત્રનુસારી મન્તવ્યના લાભમાં જ રજૂ કર્યું છે કારણ કે–તે વખતે વિ. સં. ૧૬૬૫ માં જો આચાર્ય શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org