________________
...લવાદી ચર્ચામાં આ॰ શ્રી સામરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ]
પ્રાતઃ પ્રત્યાખ્યાન કાળે અગર સૂર્યાંયથી નક્કી કર્યા છતાં જેઓ ઈતરગચ્છીએ ધર્મક્રિયાનુષ્ઠાન કાળની વખતે વિદ્યમાનતાવાળી તિથિ માનતા હતા તેને માટે આ ગાથા જણાવવામાં આવી છે. અને આથીજ સૂર્યોદયને આધારે તિથિ ન માનતા ક્રિયા-પૂર્વે કાલને આધારે તિથિ માનનારાઓને મિથ્યાત્વ વિગેરે જણાવવામાં આવ્યું છે.
પ્રથમ તો આ હકીકત ક્ષય–વૃદ્ધિના પ્રસંગ સિવાયની છે. કેમકે ક્ષય-વૃદ્ધિના પ્રસંગને માટે યે પૂર્વાનું આખું પ્રકરણજ આગળ એજ ગ્રં થમાં જણાવે છે. એટલે પર્વતિથિના ક્ષય-વૃદ્ધિના પ્રસંગમાં આ ગાથા અપેાદિત (માધિત ) ગણાય. એવી અપેાદિત ગાથાઓ અપવાદની ચર્ચામાં આપનારે નિરર્થક વસ્તુસ્થિતિમાં ગુંચવાડા ઊભા કરતાં પહેલાં ઘણા વિચાર કરવાની જરૂર હતી. વળી ઉદયવાળીજ તિથિ લેવી અગર ઉદયવાળી તિથિ લેવીજ, આ બન્નેમાંથી કેઈપણ પ્રકાર લેવામાં આવે તે........તે વસ્તુ એ નવા વર્ગને કોઈપણુ પ્રકારે ઈષ્ટ નથી. કેમકે નવા વર્ગ અષ્ટમી આ દિના ક્ષયની વખતે ઉય વગરની એવી પણ અ ષ્ટમી આદિ કરે છે. એટલે પોતાના રજૂ કરેલા પાઠથી વિરૂદ્ધ રીતિએજ ઉદય વગરની તિથિ માનીમે તે વધે. પેાતાની વ્યાખ્યા પ્રમાણે રજૂ કરેલા પેાતાને ક્ષય–વૃદ્ધિ પ્રસંગે પણ માન્ય એવા આ હËમિ॰ ના પાઠથીજ મિથ્યાત્વઆદિ દોષાને પાત્ર પોતે પોતાનેજ હાથે અને છે.
વળી અષ્ટમી આદિ તિથિ વૃદ્ધિ હોય ત્યારે પહેલે દિવસે અષ્ટમી આદિનો સૂર્યાંય હોય છે. છતાં ઉદયવાળી તિથિ લેવીજ એ નિયમને ફગાવી દઈ તે દિવસને અષ્ટમી આદિ તરીકે કહે છે છતાં એ વર્ગ માનતા નથી. માટે પણ તે વર્ગ પેાતાનીજ વ્યાખ્યાથી મિથ્યાત્વઆદિ દોષને પામવાવાળા થાય છે.
Jain Education International
૧૧૯
તિથિની હાનિ–વૃદ્ધિ આવે ત્યારે તે પર્વતિથિઓને અખંડ અને પરિસંખ્યાત રાખવા માટે ચે પૂર્વાં॰ ને અપવાદ લાગુ કરવામાં આવે.
ગણિતના આધારે પૂનમ અમાવાસ્યાની હાનિના ð પૂર્વાના પ્રઘાષવડે ચૌદશનું નામ ખસેડવાના પ્રસંગ આવ્યો હોવા છતાં ચૌદશ પણ પર્વતિથિપણે હોવાથી અને પર્વતિથિનો ક્ષય જૈન શાસ્ત્રકારોને ઈષ્ટ ન હોવાથી ચાવલ્લંમવસ્તાવદ્વિષિ એ ન્યાયે ફેર પણ ક્ષયે પૂર્વાની પ્રવૃત્તિ કરીને ચૌદશના નામના અભાવ કરી ચૌદૅશની સંજ્ઞા પ્રવૉવવી જોઈએ, એટલે ગણિતના આધારે આવેલ પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરવા જોઈએ.
એવી જ રીતે પૂનમની વૃદ્ધિ વખતે તેરશની વૃદ્ધિ, વૃદ્ધો ા તથોત્તર એ ન્યાયે પુનઃ પ્રવતાવીને કરવી જોઈએ. એટલે પૂનમની વૃદ્ધિએ એ તેરશ કરવી એ પણ શાસ્ત્ર ન્યાય અને પરંપરાથી યુક્તજ છે.
યે પૂર્વા તે વૃદ્ધૌ ઉત્તરાના અપવાદની વખતે પણ ઉયતિથિના જ આગ્રહ શાસ્ત્રકારને ષ્ટિ છે કે જ્યારે ગણિત પ્રમાણે અષ્ટમી આદિ પર્વે- / હોત અને ઉયતિથિ ગ્રહણ નહિ કરનારને સિ
બીજી વાત એ પણ અહિં વિચારવા જેવી
જો ગણિતના આધારે આવેલી પર્વતિથિની પણ પ્રઘાષના આધારે આવેલી પર્વતિથિની ફેર હાનિ કે વૃદ્ધિ માનવાના પ્રસંગ આવે એટલે કે એ પૂનમ કે એ અમાસ વખતે એ ચૌદશ થ વાનો પ્રસંગ આવે કે પૂનમ કે અમાસના ક્ષયે ચૌદશનો ક્ષય કરવાના પ્રસંગ આવે તે તે અનિષ્ટતમ ગણાય તે સ્વાભાવિક છે. અને તેથી ચાવ સમવસ્તાવનિધિના ન્યાયે થેનું એ વિધાન અને વૃદ્ધૌને એ નિયમા ફરી લાગુ પાડવાજ જોઈએ, અને તેથી પર્વોનન્તર પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે તે વિધાયક અને નિયામક વાકચની પુનરૂક્તિ કરવીજ પડે. તે ન્યાયયુક્તજ ગણાય. તેવી રીતે શાસ્રવાકય અને ન્યાયના આધારે થતી સામાચારીના વિરોધમાં મિ॰નું ઉત્સર્ગવાકય આગળ કરવું તે ન્યાય સમજનારને તેા શોભેજ નહિ.
|
For Personal & Private Use Only
www.jainelibrary.org