________________
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પૌરાધન... વૃત્તિની વાત છતાં, સપ્તમીને ખસેડવાના ખાટા અર્થ કરવામાં આવ્યે છે. ૩——કારણવિશેષે અપર્વતિથિની સંજ્ઞા પણ થાય, એવા આ પાઠમાં સ્પષ્ટ સ્વીકાર હોવાથી, આ પાઠ પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવ્યું છે તેવું એટલે ‘ અપર્વતિથિને બ્યપદેશ કરવા જ નહિ, પણ પર્વતિથિના જ ભ્યપદેશ કરવા ’–આ પ્રમાણે જણાવનાર નથી, પણ તેવા કથનને ખાટું જ જણાવનાર છે.
—આ પાઠના સંબંધમાં પણ એ જ કહેવાનું કે—તે દિવસે પૂર્વતિથિને ઉડાવી દેવાની, એટલે કે તેની સંજ્ઞાના અભાવ જ કરી નાખવાની વાત, આ પાઠથી પૂરવાર થતી નથી, પણ તેથી ઊલટી વાત જરૂર પૂરવાર થાય છે ઃ કારણ કે—ખલવત્ કાર્યને અંગે ઉપયેાગિની હોવાના સ્વીકાર કરાયા જ છે. —ચતુર્દશીના ક્ષયે તેરશે ચતુર્દશીની પણ સમાપ્તિ હોય છે અને એથી ચતુર્દશીની આરાધનાના પ્રસંગમાં તે દિવસના ચતુર્દશી તરીકેના જ વ્યપદેશ થાય—એમ સ્પષ્ટ રૂપે સૂચવવા છતાં પણ, વાદિએ તેરશમાં ચતુર્માસીના બ્યપદેશના અભાવની વાત કરી, માટે આ વાત કહેવાએલી છે કારણ કે ચતુર્દશીના ક્ષયે તેરશે ચતુર્માસીની આરાધના કરતાં છતાં પણુ, ચતુર્માસીના અનુષ્ઠાનના બ્યપદેશ ત્રયેાદશીમાં નહિ પણ ચતુર્દશીમાં જ થાય છે. ચતુર્મીસીને ત્રયેાદશી–સંબદ્ધ પર્વ મનાય જ નહિ એટલે તથા તેયેાદશીએ ચતુર્દશીની પણ સમાપ્તિ છે એથી તથા મુખ્યતયા બ્યપદેશ ચતુર્દશીના જ થાય—એમ સ્પષ્ટ કહેવા છતાં, ત્રયેાદશીમાં ચતુર્માંસીના બ્યપદેશાભાવ છે—એવી વાત કરનારને કહેવાએલી આ વાત પણ, ત્રયેાદશીના વ્યપદેશને સર્વથા અભાવ કરી નાખવા, એમ સૂચવતી નથી જ.
૧૯૪
૨. આ બ્યપદેશ-વિધાનનું રહસ્ય સમજવા જેવું છે. કાઈ પણ તિથિના ક્ષય ત્યારે જ મનાય છે, કે જયારે તે તિથિના ભાગવટા સૂર્યોદયને સ્પર્ચ્યા વિના જ સમાપ્ત થઈ જતા હોય છે. તેવી તિથિઓની વિદ્યમાનતા અને સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે જ હોઈ શકે છે. આથી, પર્વતિથિએની આરાધનાના પ્રસંગમાં એ વાત જણાવવામાં આવી છે કે-પર્વતિથિના ક્ષયે પૂર્વની તિથિમાં ક્ષીણુપર્વતિથિની આરાધના કરવી. હવે એ વિચાર કે-પૂર્વની તિથિએ થતી પણ આરાધના, કયી તિથિને ઉદ્દેશીને થાય છે? પર્વતિથિને ઉદ્દેશીને જ. હવે જો પર્વતિથિને ઉદ્દેશીને જ થતી પ્રાયશ્રિત્તાદિવિધિની પ્રવૃત્તિને પૂર્વતિથિની કહે, તા મૃષાવાદ જ લાગે ને ? વળી, શ્રી જૈન શાસનમાં પાક્ષિકાદિનાં અનુષ્ઠાનેામાં પાક્ષિકાદિના ઉચ્ચાર કરવાના હોય છે, એ કારણે પણ ક્ષીણુચતુદેશીના પ્રસંગે યાદશીએ કરાતી ચતુર્દશી-સંબદ્ધ ક્રિયામાં, ચતુર્દશીના જ બ્યપદેશ કરવા પડે. આ વિગેરે કારણેાથી, પૂર્વતિથિએ ક્ષીણપર્વતિથિના મુખ્યતયા વ્યપદેશ કરવાનું શાસ્ત્ર ફરમાવે છે અને એ વાત અમેએ કહેલી જ છે. એટલે ખરા મુદ્દો ત્યાં છે કે‘ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પર્વતિથિની હાનિના પ્રસંગમાં પૂર્વની તિથિની સત્તાના જે સર્વથા અભાવ ી નાખવાનું કહે છે, એટલું જ નહિ પણ જે તિથિના ક્ષય ન હોય તે તિથિને ક્ષય માનવાનું કહે છે. ' આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવું, નથી તેા શ્રી તત્ત્વતરંગિણીકારે કહ્યું કે નથી તે કોઈ અન્ય શાસ્ત્રકાર મહાપુરૂષ કહ્યું.
આ. શ્રી સાગરાનન્દસૂરિજીની કબૂલાત :
૧. વળી, પર્વતિથિના ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિની સંજ્ઞાના અભાવ જ કરી નાખવાનું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org