________________
...લવાદી ચર્ચામાં પૂ. આ૦ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૯૯ માચારીથી સંગત નથી ”—એ કથન તદ્દન ખોટું છે-એમ પૂરવાર થઈ જાય છે, છતાં આરાધના અને સામાચારી સંબંધમાં પણ થોડું કહેવું વ્યાજબી ગણાશે. શ્રી તત્ત્વતરંગિણીકારે– अ-" नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत् , अहो विचारचातुरी, यतस्तत्र चतुर्दश्यां
द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति जानताऽपि पुनर्नोद्यते । न च तत्रारोपिता सती पूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः।" [ મુદ્રિ પૃ. ૧] તેમ જआ-“एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विधमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरदिनमादायैव
तपःपूरको भवति, नान्यथा, यथा पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति ।"
[ મુકિતે પૃ. ૬] તેમ જइ-"यदि च स्वमत्या तिथेरवयवन्यूनाधिककल्पनां करिष्यसि तदाऽऽजन्मव्याकुलितचेता भविष्य
सीति तु स्वयमेव किं नालोचयसि ?, एवं क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहमित्यादयो રત્તા મુહ્યા” [ કુ છુ. ૨૨]
આ વિગેરે પાઠથી, એક જ દિવસે ક્ષયના પ્રસંગમાં બે તિથિઓના આરાધક બની શકાય છે, એમ સ્પષ્ટ સ્પષ્ટ રૂપે જણાવેલ છે. જે એક જ દિવસે બે પર્વતિથિઓની સમાપ્તિ હોવાના કારણે બે પર્વતિથિઓની સમાપ્તિવાળા તે એક જ દિવસે બન્ને ય પર્વતિથિઓના આરાધક બની શકાતું ન હોત, તો ઉપરનાં કથનો અસંભવિત જ બની જાત. આથી, આરાધનાની અપેક્ષાએ પણ એક દિવસે બે તિથિઓ હોય, તે બે તિથિઓ માની પણ શકાય અને કહી પણ શકાય. પર્વતિથિસંબદ્ધ તપ પર્વતિથિએ જ કરાય પણ અન્ય દિવસેએ ન જ કરાય-એવો નિયમ છે જ નહિ?
૧. અહીં “તપ”ના વિષયમાં ખૂલાસો કરે આવશ્યક છે, કારણ કે–પૂર્ણિમાના ક્ષચે ચૌદશપૂનમે છ કરનારાઓ, પિતાને છે તપ (બે દિવસના ઉપવાસને સળંગ ત૫) તેર-ચૌદશે અગર ચૌદશ-એકમે પણ કરે છે. આ વાતમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી એમ કહે છે કે
એ વખતે તમારા ઉદય, ભોગ અને સમાપ્તિના નિયમો ક્યાં ભાગી જાય છે? કારણ કે-તેરશે કે એકમે પૂનમને ઉદય, ભેગ કે સમાપ્તિ પણ નથી.' ખરેખર, તેરશ કે એકમે પૂનમને ઉદય, ભેગ કે સમાપ્તિ નથી-એ વાત તદ્દન સાચી છે, પણ જેટલી સાચી છે તેટલી અણસમજ ભરેલી પણ છે અને અસંબદ્ધ પણ છે. શ્રી જૈન શાસનમાં પાંચમ, આઠમ, ચૌદશે એક ઉપવાસ,
માસીએ છ અને સંવત્સરીએ અમ તપ કરવાનું સ્પષ્ટ વિધાન છે. પાક્ષિક, માસી અને સંવત્સરી પ્રતિક્રમણોમાં તે ઉપવાસ, છ અને અમ તપને માટે તે તપ કર્યો હોય તો કર્યો બલવાનું અને તે તપ કારણવિશેષ ન થઈ શક્યો હોય તે પછી કરી આપવાને અંગીકાર કરવાનું બેલાય છે. શ્રી પ્રવચન સારદ્વારમાં પ્રત્યાખ્યાનદ્વારમાં દશ પ્રકારનાં પ્રત્યાખ્યાનેનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યું છે કે
“भाविप्रत्याख्यानस्वरूपमिदं-'होहीपजोसवणे 'त्यादि सार्द्धगाथा, भविष्यति पर्युषणादिपर्व, तत्र चाष्टमादि तपोऽवश्यं समाराधनीयं, तत्र पर्युषणादौ न तपः अष्टमाद्यं भवेत् कर्तुं मे मम, केन हेतुनेत्याह-'गुरुगणे 'ति गुरूणां-आचार्याणां गणस्य-गच्छस्य ग्लानस्य-रोगाभिभूतस्य शैक्षकस्यनूतनप्राताजितस्य तपस्विनो-विकृष्टादितपश्चरणकारिणो यत्कार्य-विश्रामणाभक्तपानाऽऽनयनादि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org