Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ થાય. સાત્વિક કહેવાનું કારણ એ છે કે-મંત્ર સાધતાં જેમ ઉપસર્ગો થાય છે તેમ ધર્મસાધનમાં પણ અનેક ઉપસર્ગો આવે છે, આ વખતે નિ:સત્વ પ્રાણી ગભરાઈ. ને ધર્મથી ભ્રષ્ટ થાય છે. આને માટે શ્રાવકોમાં શ્રેષ્ઠ એવા આનન અને કામદેવાદિ સુશ્રાવકના દષ્ટાન્ત પ્રસિદ્ધ છે તે જુવે. આ મહાશયને ધર્મથી ભ્રષ્ટ કરવાને દેવેએ અનેક ઉપયોગ કર્યા છતાં મને ત્યાગ કર્યો નહીં તે તેઓ સ૬ગતિના ભાજન થયા તેમ જે તમે પણ દઢ ચિત્તથી ધર્મનું આરાધન કરશે તે તાત્કાલિક સદગતિ અને પરંપરાથી મોક્ષસુખને મેળવી શકશે. કદી કોઈ એમ કહે કે-સાવિકપણું લોવેલું આવતું નથી, તે તે વાત એગ્ય નથી કારણ આત્મામાં અનન્ત ગુણ છે, તે બધા તિભાવને પામેલા છે એટલે આવરણમાં અવરાયેલા છે; પુરુષાર્થ કરવાથી આવરણના ક્ષયે પશમ કે ક્ષય પ્રમાણે તે ગુણે પ્રગટ થાય છે. તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે વિચાર કરો કે સાત્વિક માણસે ધમ સાધી શકે છે. મારામાં પણ તે ગુણ છે તે તે પ્રાણાને પણ હું ધર્મને છેડીશ નહીં, અને આ વખતે પૂર્વે થઈ ગયેલા મહર્ષિઓ અને સુશ્રાવકે કેવી દઢતાથી ધર્મ આરાધે છે તે વિચારી પિતે નિ:સત્વ થઈ ધર્મ નહિ છોડતાં સાત્વિકપણાને અવલંબી રહેવું એ આશય ગ્રન્થકાર મહારાજને જણાય છે. - વિવેક વિના ધર્મ થઈ શકતું જ નથી, સત્સદ્વિવેક થયા વિના આત્મજ્ઞાનને સંભવ નથી, આત્મજ્ઞાન સિવાય સમ્યક્ત્વ નથી અને જે ચતુર્થી ગુણસ્થાન પ્રાપ્ત ન થયું હોય તે પછી શ્રાવકનું પંચમ ગુણસ્થાન તેની તો વાત જ શી? તેથી ભવ્ય પ્રાણુઓ એ સત્સડિક મેળવવા સશાસ્ત્રો અને સદ્ગુરુનું સેવન કરવું અને જડ ચેતન્યનું સ્વરૂપ સમજી પોતાનું કર્તવ્ય શું છે તે વિચારવું. આમ વિચાર કરતાં ગુરુમહારાજે બતાવેલા ધર્મનું આરાધન કરવાનું પિતાની મેળે સમજાશે અને તેથી જયશ્રીને સિદ્ધિને આપનારો ધર્મ શુધ મંત્રની જેમ આરાધવા યોગ્ય છે, એમ અનુભવમાં આવશે. તેમાં પ્રથમ ( ગ્રન્યકાર મહારાજ ) શ્રાવક શબ્દનો અર્થ કહે છે.
परलोकहियं सम्म जो जिणवयणं सुणेइ उवउत्तो ।
અતિવમવિયનામુશાં સા સાવ પથ છે રે I અથવા श्रद्धालुतां श्राति शृणोति शासन, धनं वपेदाशु णोति दर्शनम् । कृतत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ ४ ॥
શબ્દા–જે ઉપગપૂર્વક પરલોકમાં હિતકારી એવાં જિનેશ્વર ભગવાનનાં વચન સમ્યફ પ્રકારે સાંભળે અને અતિ તીવ્ર કર્મોથી [ કષાયાદિથી ] મુકાયેલ હોય તે શ્રાવકને અવ( અધિકાર ) સમજ ૩, અથવા. V જે અધધાળપણને દઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ